________________
૧૦૨
ઉપદેશપદ : ભાગ-૨ भववुड्ढि तप्परित्तीकरणं वासंतगमणमोसण्णे । वासे णिज्जरपुच्छा, कहणं पुव्वोइयत्थस्स ॥४८८॥ आगमिय किरियणाणं, खुड्डग बहुमाण तप्पदूसणया । अणुबंध काल सप्पे, उजाणे साहुठाणम्मि ॥४८९॥ सज्झायभूमि खुडुगगमणे अणिमित्त गुरुणिवारणया । पेहण सप्पे पडिणीयणाणमोहेणमह गुरुणो ॥४९०॥ केवलिआगम पुच्छा, विसेसकहणाए साहुसंवेगो । तव्वयणओ य खामण, सरणं आराहणा चेव ॥४९१॥ विणयरओ उ उदाई, राया आणाओ चिंत सामंते ।। एगस्स कहणमहं, ण कोइ जो तं विणासेइ ॥४९२॥ उच्छिण्ण कुमारोलग्गणाए अहयं तु देहि आएसं । पडिसुणण गम अप्पवेस साहू अयं ति णिक्खमणं ॥४९३॥ किरिया विणए बारस, वरिसा वीसंभ पोसहे गुरुणा । पविसण सुत्ते कंकं, गुरुणावि हवो सुदीहोत्ति ॥४९४॥ सम्मे कुंतलदेवी, तदण्णदेवीण मच्छरसमेया । पूयं कुणइ जिणाणं, अइसयमो वच्चई कालो ॥४९५॥ गेलण्ण मरणवत्था, पडरयणावणयणं अवज्झाणं । मरणं साणुप्पत्ती, केवलि तज्जम्मपुच्छणया ॥४९६॥ कहणा देवीसंवेगवासणा नेह पूजकरणं च । सरणं बोही खामण, पसमो आराहणा चेव ॥४९७॥ હવે ત્રણ-ત્રણ ગાથાઓથી એક-એક એમ ચારેય દૃષ્ટાંતોને વિચારતા ગ્રંથકાર બાર ગાથાઓને हे छ
પકનું દષ્ટાંત ગાથાર્થ-ટીકાર્થ-જેનું બીજું નામ પાટલિપુત્ર છે તે કુસુમપુર નગરમાં અગ્નિશિખ નામનો તપસ્વી હતો. તેણે છટ-અટ્ટમ વગેરે કઠોર તપ કરીને શરીરને તપાવી દીધું હતું. તે લિંગ માત્ર ઉપજીવી હતો, અર્થાત્ સાધુ વેષની વિડંબના કરનારો હતો. બીજો અરુણ નામનો સાધુ હતો. ચોમાસું આવ્યું ત્યારે વસુભૂતિ શેઠના મકાનની પાસે મળેલા નીચેના મકાનમાં તપસ્વી રહ્યો. બરોબર તેની ઉપરના મકાનમાં અરુણ મુનિ રહ્યા. (૪૮૬).