SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ उपद्वेशपE : भाग-२ જન્માંધ=એટલે જન્મથી જ આંધળો. મિથ્યાર્દષ્ટિ-પહેલાં ગ્રંથિભેદ થયો હતો, પણ પછી અવશ્ય વેદવા યોગ્ય મિથ્યાત્વ મોહનીયના ઉદયથી સમ્યક્ત્વનો નાશ થયા પછી મિથ્યાત્વને પામેલો જીવ. અંધ—અહીં અંધ એટલે પહેલાં દેખતો હતો, પણ પાછળથી જેની દૃષ્ટિ જતી રહી છે તેવો જીવ. સમ્યગ્દષ્ટિ—જેના સમ્યગ્ બોધનો નાશ થયો નથી તેવો જીવ. સજ્જાક્ષ–જેની આંખો સારી છે=બરોબર જોઇ શકે છે તેવો જીવ. જેવી રીતે લોકમાં રૂપને જાણવાની અપેક્ષાએ એક જન્માંધ, બીજો અંધ, અને ત્રીજો સજ્જાક્ષ એમ ત્રણ પ્રકારના માણસો હોય છે, તેમ ધર્મતત્ત્વના સ્વરૂપને જાણવાની અપેક્ષાએ પણ એક અભિન્નગ્રંથિ બીજો ભિન્ન ગ્રંથિ મિથ્યાદૃષ્ટિ અને ત્રીજો સમ્યગ્દષ્ટિ એમ ત્રણ પ્રકારના જીવો હોય છે. તેમાં ત્રીજો સમ્યગ્દષ્ટિ ધર્મતત્ત્વનું સ્વરૂપ જાણવાને માટે યોગ્ય છે. (૪૭૭) यश्चैतेषु सज्जाक्षतुल्यः सम्यग्दृष्टिः, स यत् करोति तदाह एसो मुणेइ आणं, विसयं च जहट्ठियं णिओगेणं । एईए करणम्मि उ, पडिबंधगभावओ भयणा ॥ ४७८ ॥ 'एष' सम्यग्दृष्टिर्मुणति जानीते आज्ञां विषयं चोत्सर्गापवादरूपं 'यथावस्थितं' द्रव्यक्षेत्रकालभावादि शुद्धं 'नियोगेन' नियमेन, 'एतस्या' आज्ञायाः करणे पुनः प्रतिबन्धकभावाद् दृढचारित्रमोहोदयात् तीव्रवीर्यान्तरायभावाच्च परिनिश्चिताज्ञास्वरूस्यापि जन्तोर्भजना कदाचिद् आज्ञाकरणं न स्यादपीत्यर्थः । तथा हि कृष्णश्रेणिकादीनां करतलकलितमुक्ताफलन्यायेन निश्चिताज्ञास्वरूपाणामत एव भवनिष्क्रमणाभिमुखमानसजनजनिताद्भुतसाहाय्यानाम्, तथा, "जैनं मुनिव्रतमशेषभवात्तकर्मसन्तानतानवकरं स्वयमभ्युपेतः । कुर्यात् 'तदुत्तरतरं च तपः कदाहं, भोगेषु निःस्पृहतया परिमुक्तसङ्गः ! ॥१॥" इत्येवं प्रवर्द्धमानाधिकमनोरथानामपि पूर्वभवनिकाचितक्लिष्टकर्मविपाकाद् न चारित्रलाभोऽभूत् । अत एव पठ्यते"कम्माई पुण घणचिक्कणाइं कठिणारं वज्जसाराई । नाणड्ढयंपि पुरिसं पंथाओ उप्पहं णिति ॥ १ ॥ " इति ॥ ४७८ ॥ આ ત્રણમાં જે સજ્જાક્ષ સમાન સમ્યગ્દષ્ટિ છે તે જે કરે છે તેને કહે છે— ગાથાર્થ-સમ્યગ્દષ્ટિ આજ્ઞાને અને યથાવસ્થિત વિષયને અવશ્ય જાણે છે, પણ આજ્ઞાના પાલનમાં પ્રતિબંધક હોવાના કારણે ભજના છે. टीडार्थ-यथावस्थित-द्रव्य-क्षेत्र-डाण-भाव वगेरेथी शुद्ध. - १. तदुत्तरतरं पहनो अर्थ आ प्रमाणे छे तस्मिन् ( = जैनमुनिव्रते ) उत्तरतरं तदुत्तरतरम् संयम विना पाए। શ્રેષ્ઠ છે. કારણ કે સંયમથી સહિત છે. તપ થાય. પણ સંયમમાં તપ અધિક
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy