SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ 64हे श५६ : माग-१ ૪૫૯ મળ ઢીલો થાય અને કોડાયેલી છાશ આદિના જેવી દુર્ગધવાળો હોય. વિદગ્ધ અજીર્ણમાં મળમાં ધૂમાડા જેવી દુર્ગધ હોય. વિષ્ટબ્ધ અર્જીણમાં શરીર તૂટે. રસશેષ અજીર્ણમાં શરીરમાં જડતા આવે. મળ અને વાયુમાં દુર્ગધ આવે, ઢીલો મળ, શરીર ભારે બને, અરુચિ અને અશુદ્ધ ઓડકાર આ છ અજીર્ણનાં સ્પષ્ટ ચિહ્નો છે.” (૩૨૫) ननु कारणभेदपूर्वकः कार्यभेद इति सर्वलोकसिद्धो व्यवहारः । तत् कथं भोजनादिनिमित्ततुल्यतायामपि द्वयोरयं निष्फलसफलभावरूपो व्याधेर्विशेषः सम्पन्न इत्याशङ्कयाह ववहारओ णिमित्तं, तुल्लं एसोवि अत्थ तत्तंगं । एतो पवित्तिओ खलु, णिच्छयनयभावजोगाओ ॥३२६॥ 'व्यवहारतो' व्यवहारनयादेशाद् बहुसदृशतायां भावानामेकत्वप्रतिपत्तिरूपात्, निमित्तं भोजनादि व्याधेस्तुल्यं समानं, न तु निश्चयतः, तस्य तुल्यकार्यानुमेयत्वेनातुल्यफलोदये कथञ्चिदभावात् । तथा चैतन्मतं- "नाकारणं भवेत् कार्य, नान्यकारणकारणम् । अन्यथा न व्यवस्था स्यात्, कार्यकारणयोः क्वचित् ॥१॥" तत्र सोपक्रमनिरुपक्रमकर्मसाहाय्यकृतो व्याधिनिदानानामन्तरङ्गो भेदो विद्यते, यतोऽयं व्याधिः सफलनिष्फलभाव इति । न च वक्तव्यं व्यवहारस्यासांवृतरूपतया असंवृतत्वात् कथं तन्मताश्रयेण प्रकृतव्याधौ निमित्ततुल्यतो ष्यत इति । यत एषोऽपि व्यवहारो न केवलं निश्चयो ऽत्र' जगति 'तत्त्वाङ्ग' तात्त्विकपक्षलाभकरणं वर्त्तते । कुतः ? यतः 'एतो' व्यवहारनयादनन्तरमेवोक्तरूपाद् या 'प्रवृत्तिः' कार्यार्थिनां छद्मस्थानां चेष्टा, खलुरवधारणे, ततस्तस्या एव न तु निश्चयपूर्विकाया अपि, तस्या विशिष्टज्ञानातिशययुक्तपुरुषविशेषविषयत्वात् । किमित्याह-'निश्चयनयभावयोगाद्' निश्चयनयेन-निश्चयनयप्रवृत्त्या यो भावःसाध्यरूपतामापन्नः पदार्थः तेन योगाद्-घटनात् । तथाहि-कृषीवलादयो बीजशुद्धयादिपूर्वकमसति प्रतिबन्धे नियमादितोऽभिलषितफललाभः सम्पत्स्यत इति व्यवहारतो निश्चितोपायाः प्रवर्त्तमानाः प्रायेण विवक्षितफललाभभाजो भवन्तो दृश्यन्त इति ॥३२६॥ કારણના ભેદ પૂર્વક કાર્યમાં ભેદ થાય, અર્થાત્ કારણો ભિન્ન હોય તો કાર્ય ભિન્ન થાય. આવો સર્વલોકમાં પ્રસિદ્ધ વ્યવહાર છે. તો પછી ભોજન વગેરે નિમિત્તોની સમાનતા હોવા છતાં પ્રસ્તુતમાં બે માણસોમાં એકને વ્યાધિ ન થયો અને એક વ્યાધિ થયો, રોગની આ વિશેષતા કેમ થઈ? આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે ગાથાર્થ-તુલ્ય નિમિત્ત વ્યવહારનયથી છે. આ વ્યવહારનય પણ વિશ્વમાં તત્ત્વનું અંગ છે. વ્યવહારનયથી થતી પ્રવૃત્તિથી જ નિશ્ચયનયથી જે સાધ્ય છે તેનો યોગ (=પ્રાપ્તિ) थाय छे.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy