SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ 3७८ 64हेश५६ : भाग-१ પ્રમાણમાં રાગ હોય. જો મંદ ક્ષયોપશમ હોય તો રાગ મૃદુ(–જઘન્ય) હોય, મધ્યમ ક્ષયોપશમ હોય તો રાગ મધ્યમ હોય, તીવ્ર ક્ષયોપશમ હોય તો રાગ અધિક હોય. (૨૩૪) ___ अथाज्ञापूर्वक प्रवृत्तावपि प्राक् प्रपञ्चितबुद्धिपरिणतिरूपा मीमांसैव कार्यसाधिकेति प्रपञ्चयितुमिच्छुराह वेयावच्चं न पडति, अणुबंधेल्लंति सहरिसं एक्को । एत्तो एत्थ पयट्टति, धणियं णिय सत्तिनिरवेक्खं ॥२३५॥ वैयावृत्त्यम्-अन्नपानौषधभैषजदानादिना पादधावनशरीरसंवाहनशयनासनरचनादिना च साधुजनोपकारिणा चित्ररूपेण क्रियाविशेषेण व्यावृत्तभावो न-नैव पतति-भज्यते । अत्र हेतुमाह-'अणुबंधेल्लं' ति अनुबन्धोऽनुगमोऽव्यवच्छेद इत्येकोऽर्थस्तदस्यास्तीत्यनुबन्धवत्, तथा चोक्तम्-"पडिभग्गस्स मयस्स व, नासइ चरणं सुर्य अगुणणाए । न उ वेयावच्चकयं, सुहोदयं नासए कम्मं ॥१॥" इत्यस्मात् कारणात् सहर्ष-प्रकटितप्रमोदमेकः कश्चित् स्वभावत एव वैयावृत्त्यरुचिरितो-वैयावृत्त्यं न पततीति लक्षणात् सर्वज्ञवचनादत्र-वैयावृत्ये प्रवर्त्तते धनिकम्-अत्यर्थम् । इदमेव व्याचष्टेनिजशक्तिनिरपेक्षं स्वल्पबुद्धितया स्वसामर्थ्यानपेक्षणेन । यथा हि कश्चिदपरिणतप्रज्ञः सञ्जाततीव्रबुभुक्षः स्वजठरानलबलोल्लङ्घनेन भुञ्जानो न कञ्चन गुणमवाप्नोति, किन्त्वग्निमान्द्यापादनेन दोषमेव । एवं प्रस्तुतवैयावृत्त्येऽपि भावना कार्या ॥२३५॥ હવે આશાપુર્વક થતી પ્રવૃત્તિમાં પણ, પૂર્વે જેનું વિસ્તારથી વર્ણન કર્યું છે તે બુદ્ધિની પરિણતિ(-પરિપક્વ અવસ્થા) રૂપ વિચારણા જ કાર્યને સાધનારી છે, એમ વિસ્તારથી જણાવવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે ગાથાર્થ- વૈયાવૃત્ય અનુબંધવાળું હોવાથી અપ્રતિપાતી છે. આથી કોઈક હર્ષસહિત સ્વશક્તિનિરપેક્ષ બનીને વેયાવચ્ચમાં અતિશય પ્રવૃત્તિ કરે છે. ટીકાર્થ– વૈયાવૃજ્ય- આહાર-પાણી અને ઔષધ-ભૈષજ લાવીને આપવું વગેરે, તથા ચરણોનું પ્રક્ષાલન, શરીરનું મર્દન (અંગચંપી), સંથારો અને આસન પાથરવું વગેરે સાધુલોકને ઉપકાર કરનારી વિવિધ પ્રકારની ક્રિયાવિશેષથી સેવા કરવામાં લાગ્યા રહેવું તે વૈયાવૃત્ય, અર્થાત્ જે ક્રિયાથી સાધુઓને ઉપકાર થાય(શાતા મળે, સહાયતા મળે, અનુકૂળતા થાય, સમાધિ થાય) તેવી કોઈ પણ ક્રિયા કરવી તે વૈયાવૃત્ય(-વેયાવચ્ચ) છે. ૧. એક જ વસ્તુ જેમાં હોય તેવી દવાને ઔષધ કહેવામાં આવે છે અને અનેક વસ્તુઓ જેમાં હોય તેવી દવાને ભૈષજ કહેવામાં આવે છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy