SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ उपहेश५६ : माग-१ ૩૩૫ સર્વત્ર-આ લોક સંબંધી અને પરલોક સંબંધી કાર્યોમાં. અનર્થફળવાળી–સેંકડો સંકટોને ઉત્પન્ન કરનારી. અસહ્મવૃત્તિ–જેનો પરિશુદ્ધ ન્યાયમાર્ગમાં પ્રવેશ ન થાય તેવી ચેષ્ટા. વિપર્યાસથી આ લોકમાં અને પરલોકમાં સેંકડો અનર્થોને ઉત્પન્ન કરે તેવી અસવૃત્તિ થાય છે. કહ્યું છે કે “મિથ્યાત્વ જેવો કોઈ શત્રુ નથી, મિથ્યાત્વ જેવું કોઈ ઝેર નથી, મિથ્યાત્વ જેવો કોઈ રોગ નથી અને મિથ્યાત્વ જેવો કોઈ અંધકાર નથી.” (૧) શત્રુ, વિષ, અંધકાર અને રોગ જીવને એક ભવમાં દુઃખ આપે છે. દુરન્ત મિથ્યાત્વ તો ભવે ભવે દુઃખ આપે છે. (૨) અનાભોગ અને સંશયથી થયેલી પણ અસત્યવૃત્તિ તત્ત્વમાં કદાગ્રહ ન હોવાથી સુખપૂર્વક સાધી શકાય છે–દૂર કરી શકાય છે, આથી તેવી અસત્યવૃત્તિ અતિશય અનર્થને પમાડનારી બનતી નથી. (૧૯૮) अन्यदपि चारित्रिलक्षणमत्र योजयितुमिच्छुराहमग्गणुसारी सद्धो, पन्नवणिजो कियावरो चेव । गुणरागी सक्कारंभसंगओ जो तमाहु मुणिं ॥१९९॥ मार्गं तत्त्वपथमनुसरत्यनुयातीत्येवंशीलो मार्गानुसारी, निसर्गतस्तत्त्वानुकूलप्रवृत्तिश्चारित्रमोहनीयकर्मक्षयोपशमात् । एतच्च तत्त्वावाप्तिं प्रत्यवन्ध्यं कारणम्, कान्तारगतविवक्षितपुरप्राप्तिसद्योग्यतायुक्तान्धस्येव । तथा, श्राद्धस्तत्त्वं प्रति श्रद्धावांस्तत्प्रत्यनीकक्लेशहासातिशयादवाप्तव्यमहानिधानतद्ग्रहणविधानोपदेशश्रद्धालुनरवत् विहितानुष्ठानकारिरुचिर्वा । तथा, अत एव कारणद्वयात् 'प्रज्ञापनीयः' कथञ्चिदनाभोगादन्यथाप्रवृत्तावपि तथाविधगीतार्थेन सम्बोधयितुं शक्यः, तथाविधकर्मक्षयोपशमादविद्यमानासदभिनिवेशः प्राप्तव्यमहानिधितद्ग्रहणान्यथाप्रवृत्तसुकरसम्बोधननरवत्। तथाऽत एव कारणात् क्रियापरश्चारित्रमोहनीयकर्मक्षयोपशमाद् मुक्तिसाधनानुष्ठानकरणपरायणः, तथाविधनिधिग्राहकवत् । चशब्दः समुच्चये । एवशब्दोऽवधारणे। एवं चानयोः प्रयोगः- क्रियापर एव च नाक्रियापरोऽपि, सत्क्रियारूपत्वाच्चारित्रस्य । तथा, 'गुणरागी' विशुद्धाध्यवसायतया स्वगतेषु वा परगतेषु वा गुणेषु ज्ञानादिषु रागः प्रमोदो यस्यास्त्यसौ गुणरागी निर्मत्सर इत्यर्थः । तथा, शक्यारम्भसंगतः कर्तुं शकनीयानुष्ठानयुक्तो, न शक्ये प्रमाद्यति न चाशक्यमारभत इति भावः । 'यः' कश्चिदेवंविधगुणोपेतस्तमाहुर्बुवते समयज्ञा 'मुनि' साधुमिति ॥१९९॥
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy