SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૧૯૯ एमेव कोलिगोवि हु, पुंजा माणाइ अविगलं मुणइ । डोए परिवेसंतो, तुल्लं अब्भासओ देइ ॥१२३॥ 'एमेव' त्ति, कोलिकोऽपि 'पुञ्जात्' सूत्रपिण्डरूपाद् दृष्टाद्धस्तगृहीताद्वा 'मानादि' मानं तन्तुप्रमाणम्, आदिशब्दात्तन्निष्पाद्यपटप्रमाणं च अविकलमव्यभिचारि 'मुणति' जानीते। तथा 'डोए' इति, दा परिवेषयन् निपुणसूपकारः तुल्यं महत्यामपि पङ्क्तौ समं अभ्यासतो ददाति न पुनीनमधिकं वा ॥१२३॥ ગાથાર્થ– આ જ પ્રમાણે કોલિક (વણકર) પણ પુંજથી પ્રમાણાદિને સચોટ જાણે છે. सल्यासथी याथी पीरसतो तुल्य (सर) आप छ (१२3) આ જ પ્રમાણે વણકર સૂત્રના ઢગલાને જોવાથી કે ગ્રહણ કરવાથી તેનાથી અડધું માન અને આદિ શબ્દથી વણાઈ ગયેલા પટના પ્રમાણને અવિકલપણે જાણે છે. તથા ડોયાથી પીરસતો નિપુણ રસોયો મોટી પણ પંગતમાં અભ્યાસથી સમાન પીરસે છે પણ હિનાધિક पीरसतो नथी. (१२3) मोत्तियउक्खेवेणं, अब्भासा कोलवालपोतणया । घडसगडारूढस्सवि, एत्तो च्चिय कूवगे धारा ॥१२४॥' मोत्तिएत्यादि, मौत्तिकोत्क्षेपेण मुक्ताफलस्योर्वोत्पाटनेन अभ्यासात् पुनः पुनः प्रोतनानुशीलनरूपात् 'कोलवालपोतणया' इति, कोलवाले शूकरकन्धराकेशरूपे प्रोतना प्रवेशनम् । मौक्तिकप्रोतका हि सिद्धतक्रिया अधस्तादूर्ध्वमुखं क्रोडकेशं धृत्वा ऊर्ध्वमुखं तथा मौक्तिकं क्षिपन्ति यथा नूनं तत्र प्रवेशं लभत इति । तथा घृतशकटारूढस्यापि निपुणवणिजः, 'एत्तोच्चिय'त्ति, अत एवाभ्यासादेव कुतपे धारा घृतप्रवाहरूपा उपरिष्टाद् मुक्तवतोऽपि निपतति ॥१२४॥ ગાથાર્થ– મોતીને ઊંચે ઉછાળી પરોવવાના અભ્યાસથી ભૂંડના વાળમાં મોતીનું પરોવવું તથા ઘીના ઘડાના ગાડામાં બેઠેલાએ ઘડામાંથી નીચે કૂપકમાં ઘીની ધારા કરી. (૧૨૪). મોતીને ઉંચે ઉછાળી પરોવવાના વારંવારના અભ્યાસથી ડુક્કરની ડોક ઉપર રહેલા વાળમાં મોતી પરોવી શકે છે. જેને ક્રિયા સિદ્ધ થઈ ગઈ છે એવા મોતી પરોવનારા નીચેથી ઉપર વાળને કરીને મોતીને તે રીતે ઉછાળે છે જેથી મોતી સીધું વાળમાં અવશ્ય પરોવાય જાય છે. તથા ઘીના ગાડા ઉપર રહેલા નિપુણ વણિકો અભ્યાસથી જ ઉપરથી મુકેલી ઘીની ધારા નીચે સીધી કુતપમાં ४५ छ ५९॥ . मणी पडती नथी. (१२४)
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy