SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૧૬૧ तन्निभं 'त्याने मोदी ह्यु: घडो माटीमाथी ४ उत्पन्न थयो भने माटीमा भणी गयो में પ્રમાણે માતાથી પુત્ર થયો અને માતાને મળ્યો એવો મેં નિર્ણય કર્યો. ગુરુએ પહેલાને કહ્યું હું અહીં અપરાધી નથી, પરંતુ તારી જ બુદ્ધિની જડતા અપરાધી છે. કેમકે વિશેષથી બતાયેલા પણ નિમિત્ત શાસ્ત્રના રહસ્યને તું સમજતો નથી. શું તારા વડે આ સુવાક્ય સંભળાયું નથી કે– ગુરુ પ્રાજ્ઞને જેવી વિદ્યા આપે છે તેવી જ જડને આપે છે. પણ ખરેખર બંનેની જ્ઞાનની શક્તિને વધારતા કે ઘટાડતા નથી અને ફળ મળવામાં ઘણો મોટો ભેદ પણ થાય છે. તે આ પ્રમાણે– નિર્મળ મણિ પ્રતિબિંબને ગ્રહણ કરે છે પણ માટી વગેરે નહીં, અર્થાત્ મણિમાં પ્રતિબિંબ ઝીલાય છે માટીની વસ્તુમાં પ્રતિબિંબ ઝીલાતું નથી. અને અહીં જેને શાસ્ત્ર સમ્યક્ પરિણમે છે તેને વૈનેયિકી બુદ્ધિ છે भने जीने तेनो मामास मात्र छ. (१०७) एत्थेव अत्थसत्थे, कप्पगगंडाइछेदभेदणया । जक्खपउत्ती किच्चप्पओय अहवा सरावम्मि ॥१०८॥ अथ गाथाक्षरार्थः-'अत्रैव' वैनयिक्यां बुद्धौ ‘अर्थशास्त्रे'ऽर्थोपार्जनोपायप्रतिपादके सामोपप्रदानभेददण्डलक्षणे नीतिसूचके बृहस्पतिप्रणीते शास्त्रे पूर्वमेव द्वारतयोपन्यस्ते, 'कप्पगत्ति' कल्पको मन्त्री ज्ञातमिति गम्यते केनेत्याह-'गंडाइछेयभेयणया' इति गण्डादिच्छेदभेदनेन गण्डादीनामिक्षुयष्टिकलापरूपाणामादिशब्दादधिभाण्डस्य च यथाक्रममुपर्यधस्ताच्च च्छेदेन भेदनेन च प्रतिपक्षप्रहितप्रधानपुरुषस्य मतिमोहसंपादकेनोपन्यस्तेनेति यक्षप्रयुक्तिः सुरप्रिययक्षवार्ता उक्तलक्षणा ज्ञातम् । कथमित्याह'किच्चप्पओय अहवा सरावम्मि' त्ति-कृत्याया नागरिकलोकक्षयलक्षणायाः प्रयोग उपशमनोपायव्यापाररूप: 'अथवा' यदिवा, क सतीत्याह-'शरावे' मल्लके उपलक्षणत्वात् कलशकुर्चिकावर्णिकादौ च प्रत्यग्रे चित्रकरदारकेण यो मल्लकादौ नूतने विहिते सति यक्षोपशमनोपाय उपलब्धः स चात्र ज्ञातमिति भावः । अत्र चार्थशास्त्रत्वभावनैवम्परो ह्यवशीभूतः सामादिभिनीतिभेदैः सम्यक्प्रयुक्तैर्ग्रहीतव्यः, यथा-अधीष्व पुत्रक! प्रातर्दास्यामि तव मोदकान् । तान् वान्यस्मै प्रदास्यामि कर्णावुत्पाटयामि ते ॥१॥ इति। साम च चित्रकरदारकप्रयुक्तो विनय इति ॥१०८॥ ગાથાર્થ– અહીં જ અર્થશાસ્ત્ર, કલ્પક, ગંડેરીનું છેદન ભેદન, યક્ષની પ્રવૃત્તિ, કૃત્યપ્રયોગ मथवा यामi. (१०८) १. क 'अधीष्व भो पुत्रक!'
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy