________________
૧૫૩
ઉપદેશપદ : ભાગ-૧
सिक्खा य दारपाढे, बहुलाहऽवरत्तमारसंवाए। गोमयपिंडणदीए, ठितित्ति तत्तो अवक्कमणं ॥१०२॥
शिक्षा चेति द्वारपरामर्शः । शिक्षा चात्र धनुर्वेदविषयोऽभ्यासः । तत्र चैकः कुलपुत्रको धनुर्वेदाभ्यासकुशलः पृथ्वीतलनिभालनकौतुहलेन परिभ्राम्यन् क्वचिन्नगरे कस्यचिदीश्वरस्य गृहमवतीर्णः । गृहस्वामिना च सप्रणयं परिपूज्य 'दारपाढे' इति स्वकीयदारकपाठे नियुक्तः। तस्य च तान् पाठ्यतो बहुर्लाभः संपन्नः । ततः 'अवरत्तमारसंवाए' इति । अपरक्तेन दारकपित्रा तदीयार्थलाभच्छेदनार्थं मारो मरणं संकल्पितं यथा केनाप्युपायेनामुं निर्गमनकाले मारयित्वाऽर्थो ग्रहीष्यत इति । न लभते चासौ गृहान्निर्गन्तुम् । संपादितश्चासौ तेन निजस्वजनानां वृत्तान्तः, यथा-नूनमयं मां मारयितुमभिवाञ्छतीति । तदनु च 'गोमयपिंड नईए ठिइत्ति' त्ति गोमयपिंडेषु सर्वोऽपि निजोऽर्थः संचारितस्तेन । शोषिताश्च ते पिण्डाः, भणितश्च स्वजनलोकः, यथाऽहं नद्यां गोमयपिण्डकान् मध्यसंगोपितार्थान् प्रक्षेप्स्यामि, भवदभिश्च ते तरन्तो ग्राह्या इति । ततोऽसावस्माकं कुले स्थितिर्नीतिरीतिरेषा इत्युक्त्वा तिथिषु पर्वदिवसेषु च तैर्दारकैः समं तान् नद्यां निक्षिपति । निर्वाहितश्चानेनोपायेन सर्वोऽप्यर्थः 'तत्तो अवक्कमणं' त्ति तत एवं कृतेऽपक्रमणं ततः स्थानाल्लब्धावसरेण तेन गमनं कृतमिति ॥१०२॥
ગાથાર્થ– શિક્ષા દ્વાર પરામર્શ. પુત્રનો પાઠ, ઘણો દ્રવ્યલાભ, દ્વેષભાવની ઉત્પત્તિ, મારવા तैयार, संवाह (२५४नो पासे थी एयुं), छानो पिंड, नही स्थिति पछी यस्य ४. (१०२)
શિક્ષા' એ પ્રમાણે દ્વાર પરામર્શ છે. શિક્ષા એટલે અહીં ધનુર્વિદ્યાનો અભ્યાસ જાણવો. ધનુર્વિદ્યામાં કુશળ એક કુલપુત્ર, પૃથ્વીતળને જોવાના કુતૂહલથી પરિભ્રમણ કરતો કોઈક નગરમાં કોઈક શ્રીમંતના ઘરે ઊતર્યો. ગૃહસ્વામીએ તેને પ્રેમપૂર્વક સત્કારીને પોતાના બાળકને ભણાવવા રોક્યો. તેઓને ભણાવતા એવા તેને ઘણો લાભ થયો, અર્થાત્ ઘણું ધન કમાયો. ઈર્ષાળુ પુત્રના પિતાએ તેના ધનને પડાવી લેવા તેને મારી નાખવાની વિચારણા કરી. જેમ કે- આના ઘરે જવાના સમયે કોઇપણ ઉપાયથી હું અને મારીને ધન લઇશ અને ઘરમાંથી નીકળવા સમર્થ ન થાય તેવું કરીશ. તેણે એવો વૃત્તાંત પોતાના સ્વજનો પાસેથી જાણ્યો. કે “આ મને મારવાને ઇચ્છે છે.” ત્યાર પછી તેણે પોતાનું સર્વ ધન છાણાની અંદર થાપી દીધું અને છાણાને સુકાવીને સ્વજન લોકને કહ્યું જેમાં અંદર ધન થાપી દીધું છે એવા છાણાને હું નદીમાં નાખીશ અને તરતા તરતા તમારી પાસે આવે ત્યારે તમારે તેને લઇ લેવા.