SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ उपद्वेशपE : भाग-१ ૧૪૭ મંત્રીની કૃપા થઇ. તેણે આ વૃત્તાંત રાજાને જણાવ્યો. રાજાએ પુરોહિતની પૃચ્છા કરી ત્યારે રાજાની આગળ પણ પુરોહિતે છુપાવ્યું. રાજાએ દ્રમકને થાપણ મુક્યાનો દિવસ, મુહૂર્ત, સ્થાપના, સમય અને સાક્ષીલોક વગેરે સર્વ હકીકત એકાંતમાં પૂછી ખાતરી કરી. તેણે પણ સર્વવૃત્તાંત યથાતથ્ય કહ્યો ત્યારે કોઇક વખત રાજાએ પુરોહિતની સાથે જૂગાર રમવું શરૂ કર્યું. તેમાં રાજાએ ચાલાકીથી જ કોઇ પણ ઉપાયથી પુરોહિતના નામવાળી મુદ્રાને લઇ લીધી. ત્યાર પછી પહેલા જ સંકેત કરેલા પોતાના માણસના હાથમાં મૂકી અને એકાંતમાં કહ્યુંઃ પુરોહિતના ઘરે જઇ વીંટીની નીશાનીથી પુરોહિતે મને તમારે ઘરે સૂચનાપૂર્વક (સૂચના આપી) મોકલ્યો છે એમ કહેવું અને દ્રમક સંબંધી દીનારના દાબડાની માંગણી કરવી. પછી માણસ ત્યાં ગયો અને દાબડો લઇ આવ્યો. બીજા દાબડાઓની સાથે દ્રમકનો દાબડો મૂકી દ્રમકને બોલાવ્યો અને હ્યુંઃ આમાંથી જે તારો પોતાનો દાબડો હોય તેને તું લે. તેણે પોતાનો જ દાબડો લીધો. આ પ્રમાણે ઔત્પત્તિક બુદ્ધિના બળથી રાજાએ તેને દાબડો અર્પણ કર્યો અને પુરોહિતની જીભ છેદી. (૯૭) अंकेवंचिय पल्लटयम्मि तह सीवणा विसंवयणं । अण्णे भुयंगछोहिय, अंकियगोचेडिगामुयणं ॥ ९८ ॥ 'अंकेवंचिय' त्ति, अंके इति द्वारपरामर्शः । एवमेव प्राच्यज्ञातवत् केनापि कस्यचिद्वेश्मनि खरकदीनारसहस्त्रभृतो नकुलको निक्षिप्तः । मुद्रा च स्वकीया दत्ता । 'पल्लट्टयम्मि' त्ति तेनापि कूटरूपकभरणेन परिवर्त्तने कृते, 'तह सीवणा' इति तथैव सीवनं कृतं नकुलस्य । आगतेन स्वामिना याचितो ऽसौ नकुलको लब्धश्च । यावन्निभालयति तावत् कूटकाः सर्वे दीनारा इति । कारणिकप्रत्यक्षं च व्यवहारः प्रवृत्तः । तैश्च लब्धदीनारसंख्यैस्तथैव सत्यदीनाराणां स नकुलो भृतः त्रुटितश्च । तदनु 'विसंवयनं' इति सत्यदीनाराणां द्रव्याधिकत्वेन पुष्टरूपत्वात् तत्र अमानलक्षणं संपन्नं ततो दापितोऽसौ खरकदीनारान् दण्डितश्चेति । अन्ये आचार्या ब्रुवते, यथा- - केनचित् पुरुषेण निजमित्रगोकुले स्वकीया गावश्चरणार्थं प्रक्षिप्ताः । मित्रेण च लुब्धेन स्वकीयास्ताश्च गावः स्वनामाङ्काः कृताः । याचितश्च प्रस्तावे तेनासौ, यथा - समर्पय मदीया गाः । तेनापि प्रत्युक्तम्, यथा - गृहाण यासां नास्त्यङ्कस्ताः । ज्ञातं च तेन, यथा - वञ्चितोऽस्मीति । तत: 'भुयंगछोहिय'त्ति भुजङ्गा द्यूतकाराः छोभितेन परिभूतेन सता बुद्धेर्लाभार्थमवलगिताः, दत्ता च तैरौत्पत्तिकीबुद्धिसारैर्बुद्धिः, यथा - तस्य पुत्रीः केनाप्युपायेन स्वगृहमानी - यात्मपुत्रिकाभिः सह‘अंकिय' त्ति अङ्किताः कुरु । कृतं च तथैव तेन । याचितश्च मित्रेपी स्वापत्र) प्रतिभणितं च तेन, याः काश्चिदपातिताङ्काः सुतास्ता गृहाण । ततो द्वाम्यामुि वञ्चितिकञ्चिताभ्यां 'गोचेडियामुयणं' ति गवां चेटिकानां च मोचनं कृतम् ॥९६ P
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy