SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૧૦૯ ત્યાત્તિક બુદ્ધિ ઉપર વનખંડનું ઉદાહરણ પછી ગામની પશ્ચિમ દિશામાં જે વનખંડ છે તેને ગામની પૂર્વ દિશામાં કરો આવા પ્રકારની રાજાની આજ્ઞા થઈ ત્યારે આ હવે કહેવાતા પ્રકારવાળા ઉત્તરથી તેઓએ રાજાની આજ્ઞાનું પાલન કર્યું. જેમ કે- પછી તેઓએ વનખંડની પશ્ચિમ દિશામાં ગામનો વસવાટ કર્યો એટલે વનખંડ નિવેશથી પૂર્વમાં થયો અને વનખંડથી પશ્ચિમ દિશામાં ગામ થયું. (૬૨) अग्गिं सूरंच विणा, चाउलखीरेहिं पायसं कुणह । आदेसे संपाडणमुक्कुरुडुम्हाइ एयस्स ॥६३॥ 'अग्निं' वैश्वानरं 'सूर' चादित्यं 'विना' अन्तरेण 'चाउलखीरेहिं' त्ति चाउलक्षीरैः चाउलैस्तण्डुलैः क्षीरेण च पयसा 'पायसं' परमानं कुरुत । अस्मिन् आदेशे राजाज्ञारूपे आपतिते सति संपादनं कृतम् । कथमित्याह-'उत्कुरुटिकोष्मणा' उत्कुरुटिका नाम बहुकालसंमिलितगोमयादिकचवरपुञ्जस्तस्योष्मा उष्णस्पर्शलक्षणस्तेन 'एतस्य' आदेशस्य। रोहकादिष्टैस्तैर्निबिडं मृण्मयभाजनं मध्यनिक्षिप्तसमुचिततन्दुलदुग्धं विधायागाधे उत्कुरुटिकाक्षेत्रे निक्षिप्तम् । ततः कतिपयप्रहरपर्यन्ते सुपक्वं पायसं संजातं राज्ञश्च निवेदितमिति ॥६३॥९॥ ગાથાર્થ–અગ્નિ અને સૂર્ય વિના ચોખા અને દૂધનું પાયસ કરો. આ આજ્ઞાનું પાલન 6521नी भीथी रायुं. (63) मौत्यति बुद्धि 6५२ पीरनुं GS२५ . અગ્નિ અને સૂર્યના કિરણોની સહાય વિના ચોખા અને દૂધથી ખીર રાંધો આવા પ્રકારની રાજાની આજ્ઞા થઈ ત્યારે આ રીતે પાલન કર્યું. કેવી રીતે તેને કહે છે– ઉકરડાની ગરમીથી. ઉકરડો એટલે ઘણા કાળથી એકઠા કરાયેલા છાણાદિ કચરાનો ઢગલો અને તેની ગરમીથી આ આદેશનું પાલન કરાયું. રોહક વડે આદેશ કરાયેલા ગ્રામવાસીઓએ નિબિડ (સખત) માટીના વાસણમાં ચોખા અને દૂધનું મિશ્રણ કરી ઉકરડામાં ખાડો કરી અંદર મુક્યો. કેટલાક પહોર પછી સારી રીતે પાકીને ખીર તૈયાર થઈ ત્યારે રાજાને નિવેદન કર્યું. एमाइ रोहगाओ, इमं ति नाऊण आणवे राया। . आगच्छउ सो सिग्धं, परिवज्जतो इमे थाने ॥६४॥ 'एवमादि' शिलामण्डपसंपादनप्रभृति रोहकात्सकाशादिदं पूर्वोक्तं कार्यं संपन्नमित्येवं ज्ञात्वा आज्ञापयति आदिशति राजा जितशत्रुः । कथमित्याह-आगच्छतु मम समीपे स रोहकः 'शीघ्र 'मविलम्बमेव, परं परिवर्जयन् परिहरनिमानि स्थानानि एतानर्थानित्यर्थः ॥६४॥
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy