SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ઉપદેશપદ : ભાગ-૧ अथ मेंदित्ति द्वारम्-. तत्तो मेढुगपेसणमण्णूणाहियमहद्धमासेण । जवसविगसण्णिहाणा, संपाडण मो उ एयस्स ॥५६॥ ततस्तदनन्तरं 'मेण्ढकप्रेषणं' मेण्ढकस्य मेषस्य प्रेषणं कृतं राज्ञा ग्रामे । उक्ताश्च ग्रामवृद्धा यथामुं मम मेषमन्यूनाधिकं च धारयेध्वम्, अथार्द्धमासेन समर्पयेध्वमिति । ततस्तै रोहकादिष्टै 'यवसवृकसन्निधानाद्' यवसस्य यवहरितकलक्षणस्य वृकस्य चाटव्यजीवविशेषस्य समीपस्थानात् 'संपाडण' त्ति संपादनम्। 'मो उ' त्ति पादपूरणार्थः, एतस्यादेशस्य कृतम् । मेण्ढो हि यवसं चरन् यावद् बलं लभते, सततं वृकदर्शनोत्पन्नभयात्तावदसौ मुञ्चतीति अन्यूनाधिकबलता संजाताऽस्येति ॥५६॥२॥ હવે મેંઢો એ પ્રમાણે દ્વાર કહેવાય છે પછી મેંઢો મોકલીને પંદર દિવસમાં વધઘટ વજન વિનાનો કરો એવો આદેશ ફરમાવ્યો. જવના ભોજનથી અને વરૂના દર્શનથી તે પ્રમાણે સાધી (કરી) આપ્યું. (૫૬) ઔત્પત્તિક બુદ્ધિ ઉપર મેંકનું ઉદાહરણ ત્યાર પછી રાજાએ તે ગામમાં એક ઘેટાને મોકલાવ્યો અને કહેવડાવ્યું કે તમારે આ ઘેટાનું વજન વધે પણ નહીં અને ઘટે પણ નહીં તે રીતે પંદરદિવસ પાલન કરીને પછી પાછો મોકલવો. તેઓએ રોહકની બુદ્ધિથી જવના લીલા ઘાસથી અને વરૂના સાનિધ્યથી તે મુજબ કરી રાજાની આજ્ઞાનું પાલન કર્યું. મેંઢો જવના લીલા ઘાસને ચરીને જેટલો પુષ્ટિ પામે છે તેટલો સતત વરૂના દર્શનથી ઉત્પન્ન થયેલા ભયથી કૃશતાને પામે છે તેથી તેના વજનમાં સમતોલપણું જળવાઈ રહે છે. (૫૬) अथ कुक्कुडेत्ति द्वारम्जुज्झावेयव्वो कुक्कुडोत्ति पडिकुक्कुडं विणा आणा । आदरिगसपडिबिंबप्पओगसंपादणा णवरं ॥१७॥ योधयितव्यो यद्धं कारणीयोऽयं मम कुक्कुटस्ताम्रचूडः, इतिशब्दो भिन्नक्रम उत्तरत्र योज्यते, प्रतिकुक्कुटं द्वितीयक्कुकुटं विनान्तरेण इत्येषा आज्ञा राज्ञा प्रहिता । तत आदर्शके दर्पणे यन्निजमेव प्रतिबिम्बं प्रतिकुक्कुटतया संभावितं तेन तस्य प्रयोगो व्यापारः तेन संपादना घटना आज्ञायाः कृता रोहकेण, नवरं केवलं नान्यप्रयोगेणेत्यर्थः । स हि मुग्धतया निजप्रतिबिम्बमेव प्रतिकुक्कुटतया संभावयन् संपन्नतीव्रमत्सरतया संजातोत्साहो युध्यति, न च कथञ्चिद् भज्यत इति ॥५७॥३॥
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy