SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ८० ઉપદેશપદ : ભાગ-૧ શકાતો નથી. જો કોશ સોય થાય તો સેંકડો પ્રયતોથી તાડન કર, અર્થાત્ સેંકડો વાર કોશને તાડન કરવામાં આવે–ઠોકવામાં આવે તો પણ કોશ સોયરૂપ ન બને.” તેથી બુદ્ધિની વૃદ્ધિ થાય એ માટે બુદ્ધિના ઔત્પાતિકી વગેરે ભેદોને અને રોહક વગેરે દૃષ્ટાંતોને કહીશ. બુદ્ધિની વૃદ્ધિને યોગ્ય પુરુષો બુદ્ધિના ભેદોને અને તેનાં દૃષ્ટાંતોને બુદ્ધિમાન પુરુષો પાસે સમ્યક સાંભળતાં સાંભળતાં નિયમા તેવા પ્રકારની બુદ્ધિરૂપ ધનના નિધાનરૂપ બને છે. કહ્યું છે કે- “નિર્મલ અને નિર્દષ્મ જીવો સંગતિથી પરના ગુણોને લે છે. જેની પાસે પઘરાગમણિ રહેલો છે તેવો સ્ફટિક લાલાસને ધારણ કરે છે.” (૩૭) यथोद्देशं निर्देश इति न्यायाद् बुद्धिभेदानाहउप्पत्तिय वेणइया, कम्मय तह पारिणामिया चेव । बुद्धी चउव्विहा खलु, निद्दिट्ठा समयकेऊहिं ॥३८॥ उत्पत्तिः प्रयोजनं कारणं यस्याः सा औत्पत्तिकी । आह-क्षयोपशमः, प्रयोजनमस्याः, सत्यम्, किन्तु स खल्वन्तरङ्गत्वात् सर्वबुद्धिसाधारण इति न विवक्ष्यते। न चान्यच्छास्त्रकर्मादिकमपेक्ष्यत उत्पत्तिं विहाय । यदत्र 'उत्पत्तिगी 'त्ति निर्देष्टव्ये 'उत्पत्तिय' इति निर्देशः स प्राकृतत्वात् । एवमन्यत्राप्यन्यथानिर्देशे हेतुर्वाच्यः (१) 'वेणइया' इति विनयो गुरुशुश्रूषा, स च कारणमस्यास्तत्प्रधाना वा वैनयिकी (२) 'कम्मय' त्ति इह कर्मशब्देन शिल्पमपि गृह्यते । तत्र अनाचार्यकं कर्म, साचार्यकं . शिल्पम, कादाचित्कं वा कर्म, शिल्पं नित्यव्यापारः । ततः कर्मणो जाता कर्मजा । (३) तथाशब्दः समुच्चये 'पारिणामिया' इति परि समन्ताद् नमनं परिणामः, सुदीर्घकालं पूर्वापरार्थावलोकनादिजन्य आत्मधर्म इत्यर्थः, स कारणमस्यास्तत्प्रधाना वा पारिणामिकी (४) चैवशब्दस्तथाशब्दवत्, बुध्यतेऽनयेति 'बुद्धिर्मतिः सा चतुर्विधैव, खलुशब्दस्य निर्धारणार्थत्वात् । 'निर्दिष्टोक्ता 'समयकेतुभिः' सिद्धान्तप्रासादचिह्न-भूतैस्तीर्थकरगणधरादिभिरित्यर्थः ॥३८॥ જે પ્રમાણે ઉદેશ કર્યો હોય તે પ્રમાણે નિર્દેશ કરવો જોઈએ એ ન્યાયથી બુદ્ધિના ભેદોને કહે છે ૧. કોશ એટલે જમીન ખોદવાનું લોઢાનું બનેલું લાંબુ સાધન. ૨. વસ્તુનો વિચાર કરતાં પહેલાં તેને માત્ર નામથી જે ક્રમે જણાવ્યું હોય તે ઉદેશ અને તે જ ક્રમથી તે વસ્તુઓનું વિશેષથી વર્ણન કરવું તે નિર્દેશ.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy