________________
७०
ઉપદેશપદ : ભાગ-૧ અને તે પ્રાસદની ચારેય પણ દિશાઓમાં આવેલા ઉદ્યાનમાં વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર એમ છએ ઋતુનો સમવાય વ્યંતરદેવના પ્રભાવથી થયો અર્થાત તે ઉદ્યાનમાં એકી સાથે છએ ઋતુના ફળો-ફુલો થાય છે. અને આ પ્રમાણે કાળ પસાર થયે છતે ક્યારેક ચાંડાલની પતીને અકાળે કેરી ખાવાનો દોહલો થયો. પછી ચાંડાલે તે ઉદ્યાનમાંથી વિદ્યાબળ કેરીઓને તોડી. પછી શ્રેણિક રાજાએ એક આમ્રવૃક્ષનું અવલોકન કર્યું ત્યારે એક ડાળી કરી વિનાની જોઈ કોપ (ગુસ્સો) કર્યો. હવે અભયને ચોર શોધી લાવવારૂપ मा॥ ३२भावी..(२१)
चोरनिरूवण इंदमह लोगनियरम्मि अप्पणा ठिअओ । चोरस्स कए नट्टिय, वडकुमारि परिकहिंसु ॥२२॥
ततः 'चोरनिरूपणे' प्रक्रान्ते सति 'इन्द्रमहे' समायाते 'लोकनिकरे' जनसमूहमध्ये 'आत्मना' स्वयं स्थितक' ऊर्ध्वस्थित एव 'चोरस्य कृते' चोरोपलम्भनिमित्तं 'नट्टिय' त्ति नाट्येन नटने प्रस्तुते सति 'वड्डकुमारि'त्ति बृहत्कुमारिकाख्यायिकां 'पर्यकथयद्' निवेदितवानभयकुमारः ॥२२॥
અને પછી અભયકુમાર ચોર પકડવા પ્રવૃત્ત થયો ત્યારે લોકોમાં ઈન્દ્રમહોત્સવ શરૂ થયો. ચોરને પકડવા સ્વયં નાટક ભજવવાના સ્થાને ઉભો રહ્યો. અભયકુમારે ત્યાં કુમારીકાની મોટી Fथा वानो मारमा यो. (२२)
कथमित्याहकाइ कुमारी पइदेवयत्थमारामकुसुमगहमोक्खो । नवपरिणीयब्भुवगम, पइकहण विसज्जणा गमणं॥२३॥
काचित् कुमारी स्त्री 'पइदेवयत्थं' इति पत्युः कृते देवतापूजानिमित्तं आरामकुसुम' त्ति आरामे मालाकारस्य संबन्धिनि कुसुमान्यवचिन्वाना 'गहमोक्खो' त्ति मालाकारेण कदाचिद् गृहीता, ततो मोक्षो मोचनं कृतं तस्या एव । 'नवपरिणीयब्भुवगम'त्ति नवपरिणीतया त्वया प्रथमत एव मत्समीपे समागन्तव्यमित्यभ्युपगमे कृते सति बृहत्कुमार्या, 'पइकहणविसजणागमणं'त्ति ततः कालेन तया परिणीतया पत्युर्यथावस्थितवस्तुकथनमकारि । तेनापि विसर्जनं व्यधायि तस्याः । तदनु गमनं मालाकारसमीपे तया प्रारब्धम् ॥२३॥
वी. शत. ? तेने छ