SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ (४८) ષોડશક પ્રકરણ - ૪ : योगदीपिका : तान्येव लिङ्गानि सङ्ख्याविशिष्टान्याह-औदार्यमित्यादि । स्पष्टम् ॥२॥ औदार्यं कार्पण्य-त्यागाद्विज्ञेयमाशय-महत्त्वम् । गुरुदीनादिष्वौचित्त्यवृत्ति कार्ये तदत्यन्तम् ॥३॥ : विवरणम् : साम्प्रतमौदार्यलक्षणमाह - औदार्यमित्यादि। औदार्यं नाम धर्मतत्त्वलिङ्ग, कार्पण्यत्यागात्-कृपणभावपरित्यागादतुच्छवृत्त्या, 'विज्ञेयमाशयमहत्त्वं' आशयाय-अध्यवसायस्य महत्त्वं-विपुलत्वं, तदेव विशिष्यते'गुरुदीनादिष्वौचित्यवृत्ति' गुरुषु-गौरवाहेषु, तदधिकारे यथोक्तं - "माता पिता कलाचार्य, एतेषां ज्ञातयस्तथा । वृद्धा धर्मोपदेष्टारो, गुरुवर्गः सतां मतः ॥१॥" दीनादिषु च-अनाधारेषु यदौचित्यवृत्तिः औचित्येन वृत्तिः, अस्मिन् औदार्ये आशयमहत्त्वे वातदौचित्यवृत्तिः कार्ये-कार्यविषयेतद्-औदार्यमाशयमहत्त्वं वाअत्यन्तंअतिशयेन, औचित्यवृत्तिकारि वा एतद् गुर्वादिषु ॥३॥ योगदीपिका : औदार्य लक्षयति-औदार्यमित्यादि। औदार्य कार्पण्यस्य दानादिपरिणामसंकोचलक्षणस्य त्यागाद् आशयस्य चित्तस्य महत्त्वं असङ्कुचितदानादिपरिणाम-शालित्वं विज्ञेयम् । तद्-औदार्यं, अत्यन्तम्-अतिशयेन, गुर्वादयो मातृ-पितृ-कलाचार्य-तज्ज्ञाति-वृद्ध-धर्मोपदेष्टारो दीनादयश्च दीनान्ध-कृपण (૧) ઔદાર્યઃ કૃપણતાના તેમજ ક્ષુદ્રતાના ત્યાગપૂર્વક ઉદાર મનોવૃત્તિ ધારણ કરવી અર્થાત્ અધ્યવસાયોની વિશાળતા હોવી તેનું નામ ઔદાર્ય. વળી, ઔદાર્ય ગૌરવને યોગ્ય ગુરુવર્ગ પ્રત્યે તથા દીનદુ:ખી જીવો પ્રત્યે ઉચિત વર્તન કરવું. સંકુચિતવૃત્તિ રાખ્યા વગર એમને આપવા યોગ્ય વસ્તુનું ઉદારતાપૂર્વક દાન આપવું એ ઔદાર્ય. ગુરુવર્ગમાં માતા-પિતા, કલાચાર્ય (વ્યાવહારિક શિક્ષણ આપનાર શિક્ષકો તેમનો જ્ઞાતિ વર્ગ તથા વડીલો (વૃદ્ધ પુરુષો) તેમજ ધર્મોપદેશ આપનારા ધર્મગુરુઓનો સમાવેશ થાય છે. हीन-दु:सीमा : दीन-हीन-अंध, हरिद्र, निराधार, मनाथ वो सावे. तेमना प्रत्येनी ઉચિત વૃત્તિનું આચરણ એ પણ ઔદાર્ય છે. આમાં તુચ્છતાનો ત્યાગ, ઉદારવૃત્તિ (મનની વિશાળતા) અને ઔચિત્યનું પાલન પ્રાણરૂપ છે. આ ઔદાર્ય એ ધર્મપ્રાપ્તિનું પહેલું લક્ષણ છે. ૩
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy