SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ घोSAS HS२९-3 . : योगदीपिका : मलविगमेन पुष्ट्यादिमत्त्वं चित्तस्य कथं स्यादित्येतद्विवक्षुराह-रागादय इत्यादि । इह मलाश्चित्तस्य रागादयः खलु रागद्वेषमोहा एव, खलुरेवार्थे, एषां रागादीनां मलानां आगमनं- आगमः सम्यक्परिच्छेदः तेन सद्योग:- सद्व्यापारः सक्रियात्मा ततः 'सकाशाद्विगमस्ततस्तस्मादयं मलविगमः क्रिया, कारणे कार्योपचाराद्, अत एव सत्क्रियारूपमलविगमात् पुष्टिःशुद्धिश्च वक्ष्यमाणा चित्तस्य सम्भवति ॥३॥ पुष्टिः पुण्योपचयः, शुद्धिः पापक्षयेण निर्मलता। अनुबन्धिनि द्वयेऽस्मिन्, क्रमेण मुक्तिः परा ज्ञेया ॥४॥ :विवरणम् : पुष्टिशुद्ध्योर्लक्षणं दर्शयति - पुष्टिरित्यादि । उपचीयमानपुण्यता पुष्टिरभिधीयते, शुद्धिः पापक्षयेण निर्मलता-पापंज्ञानावरणीयादि सम्यग्-ज्ञानादिगुणविघातहेतुघातिकर्मोच्यते, तत्क्षयेण यावती काचिद्देशतोऽपि निर्मलता सम्भवति सा शुद्धिरुच्यते, अनुबन्धः-सन्तान: प्रवाहोऽविच्छेद इत्यनान्तरं, स विद्यते यस्य द्वयस्य तदिदमनुबन्धि तस्मिन् पुष्टिशुद्धिद्धयेऽस्मिन्-प्रत्यक्षीकृते सतिक्रमेण-आनुपूर्व्या पुण्योपचय-पापक्षयाभ्यां प्रवर्द्धमानाभ्यां तस्मिन् जन्मनि भवान्तरेषु वा प्रकृष्यमाणवीर्यस्य मुक्तिः परा-तात्त्विकी सर्वकर्मक्षयलक्षणा ज्ञेया इति ॥४॥ १. क्रियात्मनः सद्व्यापारः सक्रियात्मनः सकाशात् प्र. આગમથી અને સદ્યોગથી એટલે કે સમ્યગૃજ્ઞાનપૂર્વકની સમ્યક્ ક્રિયાઓથી રાગાદિ મળોનો નાશ થાય છે અને તે દ્વારા શુદ્ધ બનેલા ચિત્તને ધર્મ કહેવાય. આ રીતે ચિત્ત શુદ્ધ બન્યા પછી એના આધારે વિધિ-નિષેધના પાલનરૂપ ક્રિયાધર્મનું આરાધન થાય છે. તે પછી ચિત્તશુદ્ધિ અને વિધિ-નિષેધના પાલનરૂપ ક્રિયાધર્મનું આરાધન ઉત્તરોત્તર વધતું જાય છે. અહીં ક્રિયાધર્મ, ગૌણધર્મ છે અને તે ક્રિયાધર્મને ઉત્પન્ન કરનાર શુદ્ધચિત્ત એ મુખ્યધર્મ શુદ્ધ ચિત્તપૂર્વક થતી વિધિ-નિષેધરૂપ ક્રિયાઓનાં ફળરૂપે પુષ્ટિ અને શુદ્ધિ પ્રાપ્ત થાય છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને સક્રિયાદ્વારા મળના નાશથી થતી ચિત્તશુદ્ધિને-ચિત્તની पुष्टि भने शुद्धिने धर्म यो छ. उ. તે પુષ્ટિ એટલે પુણ્યનો ઉપચય, પુણ્યાનુબંધી પુણ્યની વૃદ્ધિ. શુદ્ધિ એટલે પાપના ક્ષયથી થતી નિર્મળતા અર્થાતુ સમ્યગુજ્ઞાનાદિ વિશિષ્ટ ગુણોના વિઘાતક જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મના ક્ષયથી થતી આત્માની આંશિક પણ નિર્મળતા, તે શુદ્ધિ કહેવાય. ચિત્તના રાગાદિ મળને ધોવાનું સાધન સમ્યગુજ્ઞાનપૂર્વક વિધિ-નિષેધના પાલનરૂપ ક્રિયાધર્મ છે અને એ ક્રિયાધર્મથી નિર્મળ
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy