SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ખોડશક પ્રકરણ - ૩ धर्मश्चित्तप्रभवो, यतः क्रियाऽधिकरणाश्रयं कार्यम् । .. मलविगमेनैतत् खलु, पुष्ट्यादिमदेष विज्ञेयः ॥२॥ विवरणम् : किं पुनर्धर्मस्य स्वलक्षणमित्याह - धर्म इत्यादि। प्रभवत्यस्मादिति प्रभवः, चित्तरूपत्वाच्चित्तहेतुकत्वाच्च चित्तं, स चासौ प्रभवश्च चित्तप्रभवः स धर्मो विज्ञेयः, विशेषणसमासाङ्गीकरणाद् यच्छब्देन चित्तमेव परामृष्यते, यतः- चित्तात् क्रिया प्रवर्तते विधिप्रतिषेधविषया, सा च क्रिया कार्य, चित्तनिष्पाद्यत्वात्। तच्च स्वरूपेण क्रियालक्षणं कार्यं कीदृशं यच्चित्तात्प्रवर्त्तत? इत्याह - 'अधिकरणाश्रयम्। ईंह यद्यप्यधिकरणशब्द: सामान्येनाऽऽधारवचनस्तथापि प्रक्रमाच्चित्तस्य-अधिकरणम्आश्रयः शरीरं, चित्तस्य शरीराधारत्वात्, क्रियालक्षणं कार्यमधिकरणाश्रयं-शरीराश्रयं यतः प्रवर्त्तते चित्तात् तच्चित्तं धर्म इत्युक्तम् । चित्तात्प्रभवतीति पुनरुच्यमान- चित्तस्य एतत्पुष्ट्यादिमदित्यनेन सह सम्बन्धो न स्यात्, यत इत्यनेनापि केवलमेव चित्तं न गृह्येत, तथा धर्मस्यैव विशेष्यत्वं स्यान्न चित्तस्य, ततश्च चित्तस्य विशेषणपदैरभिसम्बन्धो न स्यादिति दोषः । एतदेव-चित्तं मलविगमेन-रागादिमलापगमेन पुष्ट्यादिमत्-पुष्टि - शुद्धि - द्वयसमन्वितं, एष-धर्मो विज्ञेय इति ॥२॥ કે છેલ્લી વયમાં કરે તો પણ કલ્યાણકારી હોવો જોઇએ અથવા પ્રથમ કક્ષાનો, મધ્યમ કક્ષાનો કે ઉત્કૃષ્ટ કક્ષાનો ધર્મ હોય; એ બધો જ કલ્યાણરૂપ હોવો જોઈએ. ૧. • ધર્મનું સ્વરૂપ શું? ધર્મનું લક્ષણ શું? (१) चित्तप्रभवो धर्मः मनना परिणाम विशेषने धर्म वाय. परिणाम विशेषने उत्पन्न થવામાં ચિત્ત હેતુ છે; માટે એ ચિત્તપ્રભવ (ઉત્પન્ન થનાર) ધર્મ કહેવાય અથવા પરિણામવિશેષવાળું ચિત્ત એ જ ધર્મ. (२) यतः क्रियाधिकरणाश्रयं कार्य धर्म मे शुं? परिणामविशेषवायित्तथी शासविलित ક્રિયાઓનું આચરણ અને શાસ્ત્રનિષિદ્ધ ક્રિયાના ત્યાગનું કાર્ય, એના અધિકરણ અર્થાત્ આશ્રયરૂપ શરીરદ્વારા થાય છે અને એનું મૂળ કારણ જે પરિણામવિશેષવાળું ચિત્ત છે, તેને ધર્મ કહેવાય. (૩) પરિણામવિશેષવાળું આ જ મન-ચિત્ત રાગાદિ મળોના ક્ષયથી પુષ્ટિ અને શુદ્ધિવાળું બને એને ધર્મ કહેવાય. ધર્મની આ વ્યાખ્યા, આ લક્ષણ, આ સ્વરૂપ, ત્રીજા ષોડશકના બીજા શ્લોક ઉપરની, પૂ. યશોભદ્રસૂરીશ્વરજી મ.ની ટીકાના આધારે બતાવ્યું છે. પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મ.ની આ શ્લોકની ટીકાના આધારે ધર્મનું સ્વરૂપ નીચે મુજબ સમજાય છે. ૧. ચિત્તના અભિપ્રાય- પરિણામથી થતો ધર્મ એ ધર્મ છે. માત્ર સંમૂચ્છિમજીવોની ક્રિયા જેવી ધર્મક્રિયા એ ધર્મ નથી. કારણ કે, ધર્મથી વિહિતક્રિયાનું આચરણ અને નિષિદ્ધક્રિયાના ત્યાગનો અધિકાર છે અને એના કાર્યરૂપે ભવનિર્વેદાદિ પ્રાપ્ત થવાં જોઇએ.
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy