SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ - ષોડશક પ્રકરણ - ૨ इत्याशक्य तन्मूलत्वं सकलानुष्ठानानामुपदर्शयन्नाह-यस्मादित्यादि। यस्मात् प्रवर्तकं स्वाध्याय-ध्यानादिषु विधेयेषु, भुवि-भव्यलोके, निवर्त्तकं च हिंसानृतादिभ्यः सकाशाद् अन्तरात्मनो-मनसो वचनम्-आगमरूपं, धर्मश्चैतत्संस्थोवचनसंस्थो वचने सन्तिष्ठत इतिकृत्वा, मौनीन्द्रं चैतद्-वचनम्, इह-प्रक्रमे परमं-प्रधानं, एतदुक्तम्- “सर्वज्ञोक्तेन शास्त्रेण, विदित्वा योऽत्र तत्त्वतः। न्यायतः क्रियते धर्मः, स धर्मः स च सिद्धये ॥१॥"॥१३॥ .: योगदीपिका: . अथ किमिति सकलानुष्ठानोपसर्जनीभावापादनेन वचनस्यैव प्राधान्यं ख्याप्यत इत्याशङ्कायामाह-यस्मादित्यादि। यस्मात् प्रवर्तकं भुवि-भव्यलोके स्वाध्यायादौ विधेये निवर्तकं च हिंसादेः अन्तरात्मनो-मनसो वचनम् ।धर्मश्च प्रवृत्ति-निवृत्ति-फलजननव्यापारीभूत एतस्मिन् वचने ज्ञापकतासम्बन्धेन संतिष्ठत इत्येतत्संस्थः । मौनीन्द्रम् मुनीन्द्रोक्तेनाबाधितप्रामाण्यं चैतद्वचनम् इह-प्रक्रमे, परमम्- अनुष्ठानानुपजीविप्रामाण्यम्, तत इदमेव प्रधानमुद्देष्यतेऽनुष्ठानादिकं चैतदुपजीवकत्वेनोपसर्जनीक्रियत इति भावः ॥१३॥ अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन्नियमात् सर्वार्थसंसिद्धिः ॥१४॥ . : विवरणम् : किमेवं वचनमाहात्म्यं ख्याप्यत इत्याह - अस्मिन्नित्यादि। अस्मिन् - प्रवचने आगमे हृदयस्थे सति-हृदयप्रतिष्ठिते सति हृदयस्थ:चित्तस्थस्तत्त्वतः-परमार्थेन मुनीन्द्रः-सर्वज्ञ इतिकृत्वा । हृदयस्थिते च तस्मिन्-भगवति અકર્તવ્યોથી પાછા વાળનાર; કોઈ પણ હોય તો તે આગમનાં વચનો છે. તેથી ધર્મ આગમવચનમાં રહેલો છે. આગમનાં વચનોથી જાણી શકાય એવો છે અને જગતમાં અબાધિત પ્રામાણ્યવાળાં સર્વજ્ઞપ્રણીત આગમવચનો જ શ્રેષ્ઠ છે, પ્રધાન છે, પ્રમાણભૂત છે. કહ્યું છે કે – સર્વજ્ઞભગવંતે કહેલાં શાસ્ત્રના આધારે વાસ્તવિક ધર્મનું સ્વરૂપ જાણીને વિધિપૂર્વક ધર્મ કરાય તે જ ધર્મ, ધર્મ છે અને તે જ ધર્મ મોક્ષસુખનું કારણ બને છે. ૧૩ આગમવચનનું આટલું બધું માંહાસ્ય કેમ સ્થાપિત કરાય છે? આ આગમનાં વચનો ભવ્યજીવોનાં હૃદયમાં પ્રતિષ્ઠિત થયાં એટલે, વાસ્તવમાં એ વચનને કહેનારા આપ્તપુરુષ સર્વજ્ઞપરમાત્મા જ હૃદયમાં સ્થાપિત થયા છે, એમ સમજવું અને એ રીતે પરમાત્મા હૃદયમાં સ્થાપિત થવાથી નિયમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ સંપ્રાપ્ત થાય છે. કારણ કે, ભગવાન (ઉત્કૃષ્ટ ચિંતામણિ છે) અચિત્ય ચિંતામણિ છે. આગમવચનનાં બહુમાનદ્વારા
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy