SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ (२४) ષોડશક પ્રકરણ - ૨ सदाशयानुगतं-सदाशयः 'संसारक्षयहेतुर्गुरुरयं मम' इत्येवंभूतः कुशलपरिणामस्तेनानुगतं गुरुपारतन्त्र्यं, परमगुरुप्राप्तेरिह-सर्वज्ञप्राप्तेर्बीजं गुरुबहुमानाज्जन्मान्तरे तथाविधपुण्योपादानेन सर्वज्ञदर्शनसम्भवात् गुरुपारतन्त्र्यं सर्वज्ञप्राप्तिबीजं भवति । तस्माच्च-एवंविधाद् गुरुपारतन्त्र्यान्मोक्ष इति ॥१०॥ ___गुर्वित्यादि । गुरुपारतन्त्र्यमेव च-गुर्वाज्ञावशवर्तित्वमेव च, तद्बहुमानाद् गुरुविषयान्तर-प्रीतिविशेषान्न तु विष्टि(विशिष्ट)मात्रज्ञानात् । सदाशयेन-भवक्षयहेतुरयं मे गुरुरित्येवंभूत-शोभनपरिणामेन, न तु जात्यादिसमसम्बन्धज्ञानेन अनुगतम् सहितं परमगुरुप्राप्तेः सर्वज्ञदर्शनस्य इह-जगति बीजं गुरुबहुमानात्तथाविधपुण्यसंपत्त्या सर्वज्ञदर्शनसम्भवात् । तस्माच्च हेतोः मोक्ष इति हेतोगुरुपारतन्त्र्यं साधुनाऽवश्यं विधेयमिति सोपस्कारं व्याख्येयम् ॥१०॥ इत्यादि साधुवृत्तं, मध्यमबुद्धेः सदा समाख्येयम्। . ____ आगमतत्त्वं तु परं, बुधस्य भावप्रधानं तु ॥११॥ पूर्वोक्त एव वस्तुनि सवृत्तादौ क्रियासम्बन्धं दर्शयति-इत्यादीत्यादि । मध्यमबुद्धे रेखमादि साधुवृत्तं-प्रस्तुतं सदा समाख्येयं-प्रकाशनीयं, आगमतत्त्वं तुं-पूर्वोक्तं परंकेवलमेव बुधस्य-प्राङ्निरूपितस्य भावप्रधानं तु-परमार्थसारं समाख्येयमिति ॥११॥ : योगदीपिका : - इत्यादीत्यादि । इत्याधुक्तं साधुवृत्तं मध्यमबुद्धेः सदा-निरन्तरं समाख्येयंप्रकाशनीयम् । आगमतत्त्वं तु प्रागुक्तं, परं केवलं बुधस्य भावप्रधानं तु-परमार्थसारमेव આગમનું ગ્રહણ-અધ્યયન ગુરુને આધીન છે. તેથી શિષ્ય ગુરુને પરતંત્ર રહેવું જોઇએ. ગુરુનું પાતંત્ર્ય, ગુરુની આજ્ઞાનું આધીનપણું એ પરમગુરુ તીર્થંકરપરમાત્માની પ્રાપ્તિનું બીજ છે અને પરંપરાએ મોક્ષપ્રાપ્તિનું કારણ છે. આ ગુરુ મહારાજ મારા સંસારમાં અનન્ય કારણ છે, આવા આંતરપ્રીતિરૂપ શુભાશયવાળા ગુરુબહુમાનથી – એવું પુણ્ય પ્રાપ્ત થાય છે કે જેથી; જન્માન્તરમાં, સર્વજ્ઞ સર્વદર્શી પરમગુરુ તીર્થંકરપરમાત્માના સાક્ષાત્ દર્શન થાય છે, એમનો ભેટો થાય છે, માટે શિષ્ય અવશ્ય ગુરુને પરતંત્ર રહેવું જોઈએ અને આગમનું અધ્યયન કરવું જોઇએ. ૧૦ મધ્યમબુદ્ધિ જીવોને હંમેશા સાધુના આવા સુંદર આચારોનો ઉપદેશ આપવાનો હોય છે. (ii) बुधवाने योग्य घटेशन: બાલ, મધ્યમ અને બુધકક્ષાના જીવોનાં સ્વરૂપને સારી રીતે જાણનારા ધર્મોપદેશક ગુરુમહારાજે, બુધકક્ષાના જીવોને તો ફક્ત આગમતત્ત્વોનાં રહસ્યોનો જ નીચે મુજબ સારભૂત ઉપદેશ આપવો જોઈએ. ૧૧
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy