SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (१४) ષોડશક પ્રકરણ - ૧ सद्धर्मस्य देशनाऽपि हि-प्रतिपादनाकर्त्तव्या तदनुसारेण-बालादिपरिणामानुरूपेण। यस्य यथोपकाराय संपद्यते देशना तस्य तथा विधेयेति ॥१३॥ : योगदीपिका : एवं सद्धर्मपरीक्षकाणां बालादिभेदत्रयमुक्त्वा तद्गतदेशनाविधिमाह-बालादीत्यादि। बालादीनां भावं रुचिविशेषमेवमुक्तरीत्या सम्यग्-अवैपरीत्येन विज्ञाय-अवबुध्य, देहिनां गुरुणा सद्धर्मदेशनापि हि तदनुसारेण-बालादिपरिणामानुरूपेण कर्त्तव्या तथैव तदुपकारसम्पत्तेः ॥१३॥ यद्भाषितं मुनीन्द्रः, पापं खलु देशना परस्थाने । उन्मार्गनयनमेतद्, भवगहने दारुणविपाकम् ॥१४॥ विवरणम् : अत्रैव हेतुद्वारेण व्यतिरेकमाह - यदित्यादि। यद्-यस्माद् भाषितम् - उक्तं मुनीन्दैः - समयज्ञैः पापं खलु वर्तते देशना परस्थाने-बालसम्बन्धिनी मध्यमबुद्धेः तत्सम्बन्धिनी बुधस्य स्थाने । किमित्याह-उन्मार्गनयनम्-उन्मार्गप्रापणं एतद्-विपरीतदेशनाकरणं भवगहनेसंसारगहने दारुणविपाकं-तीव्रविपाकं, ते हि विपरीतदेशनयान्यथा चान्यथा च प्रवर्त्तन्त इतिकृत्वा ।।१४।। : योगदीपिका : उक्तमेवार्थं व्यतिरेकेण द्रढयति-यदित्यादि । यद्-यस्माद् भाषितं मुनीन्द्रः-परमज्ञानिभिः पापं खलु वर्तते देशना परस्थानेबालादियोग्या मध्यमादिस्थाने एतद्विपरीतदेशनाकरणमपरिणामस्यातिपरिणामस्य वा जननात् (૨) મધ્યમ જીવોને સદનુષ્ઠાનમાં (આચારમાં) જરૂરી શુદ્ધઆશયની અને મોટા દોષોના ત્યાગની દેશના આપવી જોઇએ. આ જીવો આચારના પ્રેમી હોવા છતાં, એમને શુદ્ધ આચારના પ્રેમી બનાવવા માટે એવી દેશના આપવી યોગ્ય ગણાય. (૩) બુધ જીવોને શુદ્ધ આગમતત્ત્વની દેશના આપવી જોઇએ. જગતમાં જુદા જુદા અનેક પ્રકારનાં આગમતત્ત્વો હોવાથી, શુદ્ધ આગમતત્ત્વની દેશના એમને ઉપકારક થઈ શકે. ૧૩ આ રીતે બાળ - મધ્યમ કે બુધ જીવોમાં ખૂટતું એવું આગળ આગળનું તત્ત્વ ઉપદેશનું જોઈએ, જેથી તેમને લાભ થાય. पापहेशन: બાળનો ઉપદેશ મધ્યમને, મધ્યમનો ઉપદેશ બુધને, બુધનો ઉપદેશ બાળને, અપાય એ દેશના પરસ્થાનદેશના કહેવાય. એવી પરસ્થાન દેશનાને પાપદેશના કહી છે. એથી શ્રોતાવર્ગ
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy