SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨). ષોડશક પ્રકરણ - ૧ आत्मा जीवः स अस्ति, एतेन चार्वाकमतनिरासः । स परिणामी-परिणामसहितो न तु कूटस्थनित्यः, एतेन साङ्ख्यादिमतनिरासः । तथा बद्धः-सता वस्तुसता न तु कल्पिताविद्यादि-स्वभावेन कर्मणा विचित्रेण नानारूपेणैतेन वेदान्त्यादिमतनिरासः । मुक्तश्च तद्वियोगात्कर्म-क्षयाद् हिंसाहिंसादि तयोर्बन्धमोक्षयोर्हेतुः । एवं यत्र प्रतिपाद्यते तदागमतत्त्वमिति योजना ॥११॥ परलोकविधौ मानं वचनं तदतीन्द्रियार्थदृग्व्यक्तम् । सर्वमिदमनादि स्यादैदम्पर्यस्य शुद्धिरिति ॥१२॥ : વિવરપામ્: "ऐदम्पर्यशुद्धं चे' त्युक्तं, का पुनः सा शुद्धिरैदम्पर्यस्येत्याह-परलोकेत्यादि । परलोकविषयो विधि:-कर्त्तव्योपदेशस्तस्मिन् मान-प्रमाणं वचनं-आगमः, कीदृशमित्याह-तद्-वचनं अतीन्द्रियानर्थान् पश्यतीति अतीन्द्रियार्थदृक्-सर्वज्ञः सर्वदर्शी तेन व्यक्तं-अभिव्यक्तार्थं प्रतिपादितार्थमितियावत् । सर्वमिदं - वचनमनादिस्यात् प्रवाहतः सर्वक्षेत्राङ्गीकरणेन, इदमैदम्पर्यस्य शुद्धिरित्येवंप्रकाराऽवसेयेति ॥१२॥ નાસ્તિકમત પ્રમાણે આત્મા શરીરરૂપ છે. શરીર એ જ આત્મા છે. નૈયાયિકદર્શન પ્રમાણે આત્મા નિત્ય જ છે. બૌદ્ધમત પ્રમાણે આત્મા એકાંતે અનિત્ય જ છે. સાંખ્યમત પ્રમાણે આત્મા કર્મથી બંધાતો જ નથી. બૌદ્ધ મત મુજબ કાલ્પનિક વાસનાથી બંધાય છે. વૈશેષિકમત પ્રમાણે અમૂર્ત ગુણથી બંધાય છે અને અભિવ્યની માન્યતા પ્રમાણે જીવ કર્મથી મુક્ત થતો જ નથી. જેમાં આવાં અસત્ય પ્રતિપાદનો હોય એ આગમો ઐદંપર્યશુદ્ધ ન ગણાય. આત્મા છે' એમ કહેવાથી નાસ્તિકમતનું (ચાર્વાક) ખંડન થયું. “આત્મા પરિણામી છે એમ કહેવાથી આત્માને કૂટનિત્ય માનનાર સાંખ્યાદિમતનું ખંડન થયું. “વાસ્તવિક કર્મથી બંધાય છે એમ કહેવાથી કલ્પિત અવિદ્યાના બંધનને માનનાર વેદાંતી વગેરેનું ખંડન થયું. “જીવ મુક્ત થાય છે એમ કહેવાથી અભવ્યના મતનું ખંડન થાય છે. ગત્યંતર (પાંચે ગતિમાં) ગમન એ પરિણામ છે. આત્મા એક જ અવસ્થામાં કાયમ રહેતો નથી. સર્વથા નાશ પણ પામતો નથી. માત્ર અવસ્થા બદલાય છે. આ વાત આત્માના જાણકારોને ઇષ્ટ છે. આવું જયાં કહેવાયું છે તે આગમતત્ત્વ (શુદ્ધ) છે. એમ જોડાણ કરવું. ૧૧ આગમની ઐદંપર્યશુદ્ધિઃ ' પરલોક હિતકારી વિધિ-નિષેધમાં, પ્રમાણભૂત આગમવચન જ છે. એ વચનના ઉપદેશક, પ્રકાશક અતીન્દ્રિય પદાર્થોને સાક્ષાત્ જોનાર સર્વજ્ઞ - સર્વદર્શી પુરુષો જ હોઈ શકે !
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy