SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ __घोsas seen-१७ द्वयोर्भावो द्विता तस्यां भवं सैव वा द्वैतं न द्वैतमद्वैतं पुरुषस्याद्वैतं-एकत्वं तु यदा भवति अङ्गीकरणेन वादिनो विशिष्टं-केवलं रागादिवासनारहितमवबोधमात्रं वा-बोधस्वलक्षणं वा। वेदान्तवादिनः पुरुषाद्वैतं मन्यन्ते, यथाहुरेके - "पुरुष एवेदं ग्नि सर्वं यद् भूतं यच्च भाव्यम्। उतामृतत्वस्येशानो, यदन्नेनातिरोहति ॥ (ऋग्वेद १.९०) तदेजति तन्नेजति तद् दूरे तदु अन्तिके। तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः ॥"(ईशावास्यो०५) तथा विद्याविनयसम्पन्ने, ब्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च, पण्डिताः समदर्शिनः ॥(गीता ५-१८) इति श्रुतिस्मृतिप्रसिद्धः। विज्ञानवादिनस्तु शेष-नीलादिविकल्पशून्यं पारमार्थिकरागादिवासनादिविशेषरहितं च बोधस्वलक्षणमात्रमेव प्रतिजानते, यथोक्तं "चित्तमेव हि संसारो, रागादिक्लेशवासितम् । तदेव तैर्विनिर्मुक्तं, भवान्त इति कथ्यते ॥१॥" भवश्च भवविगमश्च-तौ संसारमोक्षौ तयोविभेदो भवभवविगमविभेदस्तदा कथं युज्यते मुख्यः?, संसारमोक्षयोर्मुख्यो भेदो न युज्यते, अर्थान्तरे ह्यविद्यादौ तत्त्वे भेदके सति तयोविशेषो युज्यत इति भावः ॥७॥ છે. સંસાર અને મોક્ષ પણ આત્મા જ છે. આત્મા જ અમૃતત્ત્વ અમરણભાવ - મોક્ષનો માલિક છે. વળી જે અન્નથી વૃદ્ધિ પામે છે. જે પશુ વગેરે ચાલે છે. જે પર્વતાદિ સ્થિર છે; જે મેરુ વગેરે પદાર્થો દૂર છે અને વૃક્ષાદિ પદાર્થો જે નજીક છે. આ બધું પુરુષ જ છે, આત્મા છે. ટૂંકમાં દૂર કે નજીક, સ્થાવર કે જંગમ જે કાંઈ આ દુનિયામાં છે, તે પુરુષતત્ત્વ જ છે. ચેતન-અચેતન તરીકે જગતમાં પ્રસિદ્ધ છે. તેની અંદર કે બહાર જે કાંઈ છે તે એ બધું પુરુષતત્ત્વ જ છે. તેમજ સ્મૃતિમાં - ગીતામાં પણ કહ્યું છે કે – પંડિત પુરુષો; વિદ્યા અને વિનયથી સંપન્ન બ્રાહ્મણમાં, હાથીમાં, ગાયમાં, કૂતરામાં, ચંડાલમાં સમદષ્ટિવાળા હોય છે. અર્થાત્ બધામાં એકમાત્ર આત્માને જ જુએ છે. આ રીતે વેદાંતીઓ એકમાત્ર આત્માની જ માન્યતાવાળા છે. વિજ્ઞાનવાદી-બૌદ્ધો રાગાદિવાસના સંસ્કારથી રહિત બોધ માત્રને જપરતત્ત્વ તરીકે સ્વીકારે છે. એના સમર્થનમાં તેઓ કહે છે કે - રાગાદિ કુલેશથી વાસિત ચિત્ત જ સંસાર છે. રાગાદિ ફલેશથી રહિત ચિત્ત જ મોક્ષ છે. વેદાંતી કે બૌદ્ધોની આ માન્યતામાં ભવ અને ભવવિગમ અર્થાત્ સંસાર અને મોક્ષનો ભેદ મુખ્ય રીતે ઘટી શકતો નથી. સંસાર અને મોક્ષનો ભેદ સિદ્ધ કરનાર આત્મા ઉપરાંત અવિદ્યા
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy