SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ १८० ષોડશક પ્રકરણ - ૧૫ सिंहासनोपविष्ट, छत्र-त्रय-कल्प-पादपस्याधः । सत्त्वार्थ-सम्प्रवृत्तं, देशनया कान्तमत्यन्तम् ॥२॥ :विवरणम् : तत्राद्यं जिनेन्द्ररूपमधिकृत्य कीदृशं तद् ध्येयमित्याह-सिंहासनेत्यादि । सिंहोपलक्षितमासनं सिंहासनं देवनिर्मितं तत्रोपविष्टम्, सिंहस्य-मृगाधिपतेरासनंअवस्थानविशेषरूपमूजितं अनाकुलं च तेनोपविष्टमिति वा, आतपं छादयतीति छत्रं तेषां त्रयं उपर्युपरिष्टात्, कल्पपादपः-कल्पद्रुमः, छत्रत्रयं च कल्पपादपश्च तस्याधः अधस्तात् सत्त्वाः -प्राणिनस्तेषां अर्थः-उपकारस्तस्मिन् सम्यक् प्रवृत्तं-स्वगतपरिश्रम-परिहारेण देशनया-धर्मकथया कान्तं-कमनीयं मनोज्ञं अत्यन्तम्-अतिशयेन ध्येयमिति सम्बन्धः ॥२॥ : योगदीपिका: तत्र जिनेन्द्ररूपमीदृशं ध्येयमित्याह-सिंहासनेत्यादि। सिंहासने-देवनिर्मितसिंहोपलक्षितासने छत्रत्रयसहितकल्पपादपस्याधोऽधस्तान्निषण्णं सत्त्वानां प्राणिनांअर्थ उपकारस्तस्मिन् सम्यक्प्रवृत्तं देशनया-धर्मकथयाकान्तं-कमनीयं अत्यन्तं अतिशयेन ॥२॥ आधीनां परमौषधमव्याहतमखिलसम्पदां बीजम् । चक्रादि-लक्षण-युतं सर्वोत्तम-पुण्य-निर्माणम् ॥३॥ :विवरणम् : पुनरपि कीदृक् तद्रूपमित्याह-आधीनामित्यादि । (૨) નિરાલંબનધ્યાનમાં ધ્યેયતત્ત્વ - ઉપર કહેલા જિનેશ્વરદેવના સ્વરૂપથી બીજું જુદા પ્રકારનું, ધર્મકાય અવસ્થા (તીર્થકરપણાની અવસ્થા) પછી પ્રાપ્ત થનારી તત્ત્વકાય અવસ્થા(મોક્ષાવસ્થા)વાળા સિદ્ધપરમાત્માનું ચિંતન કરવું તે નિરાલંબનધ્યાનનું ધ્યેય છે – ध्याननो विषय छे. १. હવે સાલંબનધ્યાનના ધ્યેયરૂપ શ્રી જિનેશ્વરપરમાત્માનું સ્વરૂપ બતાવે છે. દેવોએ બનાવેલા સિંહના ચિહ્નવાળા સિંહાસન ઉપર સ્વસ્થતાપૂર્વક બિરાજમાન, ત્રણ છત્ર અને અશોકવૃક્ષની નીચે બિરાજમાન, પોતાને પડતા પરિશ્રમને ગણકાર્યા વગર, અગ્લાનપણે ધર્મદશના આપવા દ્વારા પ્રાણીઓના ઉપકારમાં પ્રવૃત્ત, અત્યંત મનોહર ! માનસિક પીડાઓનું પરમઔષધ ! સર્વસંપત્તિઓનું અવંધ્યબીજ ! ચક્ર, સ્વસ્તિક, કમળ, કુલિશ વગેરે ૧૦૦૮ લક્ષણોથી યુક્ત!સર્વશ્રેષ્ઠ પુણ્યથી ખેંચાઈને આવેલા પરમાણુઓથી નિર્મિત દેહવાળા!પૃથ્વીતળ ઉપર ભવ્યઆત્માઓને નિર્વાણપદ પામવાનું સાધન ! સકલ ભવ્યજીવોમાં શ્રેષ્ઠ ! અતુલ
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy