SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨) ષોડશક પ્રકરણ - ૧૪ :विवरणम् : आसङ्ग इत्यादि । आसङ्गेऽपि-चित्तदोषे सति विधीयमानानुष्ठाने 'इदमेव सुन्दरं' इत्येवंरूपे अविधानात्-शास्त्रोक्तविधेरभावात् सक्तिः-अनवरतप्रवृत्तिः, न विद्यते सङ्गो यस्यां सेयमसङ्गा-अभिष्वङ्गाभाववती असङ्गा चासौ सक्तिश्च तस्या उचितं-योग्यमितिकृत्वा अफलमेतद्-इष्टफलरहितमेतदनुष्ठानं भवति-जायते, इष्टफलदं-इष्टफलसम्पादकं-उच्चैःअत्यर्थं, तदपि-शास्त्रोक्तमनुष्ठानं असङ्गम्-अभिष्वङ्गरहितं यतो-यस्मात् परमं-प्रधानम् । आसङ्गयुक्तं ह्यनुष्ठानं तन्मात्रगुणस्थानकस्थिति-कार्येव, न मोहोन्मूलनद्वारेण केवलज्ञानोत्पत्तये प्रभवति, तस्मात्तदर्थिना आसङ्गस्य दोषरूपता विज्ञेयेति ॥११॥ योगदीपिका : आसङ्गेपीत्यादि । आसङ्गेऽपि-चित्तदोषे सति विधीयमानेऽनुष्ठाने 'इदमेव सुन्दरं' इत्येवंरूपे अविधानात्-तद्भावपुरस्कारेण शास्त्रविध्यभावात्, प्रत्युतानासङ्गभावं पुरस्कृत्य विधिप्रवृत्तेः असङ्गा-सङ्गरहिता सक्ति:-अनवरतप्रवृत्तिस्तस्या उचितं योग्यं इतिकृत्वाऽफलमिष्टफलरहितमेतदनुष्ठानं भवति, यतो यस्मात् तदपि-शास्त्रोक्तत्वेन प्रसिद्धमप्यनुष्ठानं परमं-प्रधानं-असङ्गं-अभिष्वङ्गरहितं उच्चैः-अतिशयेन-इष्टफलसम्पादकं भवति । आसङ्गयुक्तं ह्यनुष्ठानं गौतमगुरुभक्तिदृष्टान्तेन तन्मात्र-गुण-स्थानकस्थितिकार्येव न मोहोन्मूलनद्वारेण केवलज्ञानोत्पत्तये प्रभवति तस्मात्तदर्थिना आसङ्गस्य दोषता ज्ञेयेति ॥११॥ एतद्दोषविमुक्तं, शान्तोदात्तादि-भाव-संयुक्तम् । सततं परार्थ-नियतं सङ्क्लेश-विवर्जितं चैव ॥१२॥ (७) शेण : रोगहोप मेटले यितनी पी31, यित्तनो . मनना माहोप पूर्व डिया કરવામાં ક્રિયામાત્રની રુચિ નાશ પામી જાય છે. ક્રિયા કરવા છતાં તે ક્રિયાનું સુંદર ફળ મળી શકતું નથી. કોઈ એવા કર્મના ઉદયના કારણે ચિત્તની પીડા થઈ હોય તો પણ એ પુરુષાર્થથી ટાળી શકાય છે. સાધકે યોગ્ય ઉપાયથી ચિત્તની પીડા દૂર કરવી જોઈએ. પીડા ઊભી કરનારા નિમિત્તોથી દૂર રહેવું જોઈએ. વારંવાર અભ્યાસ કરી ભાવનાનું બળ વધારવું જોઈએ. ક્રિયાના લોભમાં આ દોષ ટાળવામાં દુર્લક્ષ્ય કરવું એ અપરાધ છે. ૧૦ (૮) આસંગઃ આસંગ એટલે આસક્તિ. જે અનુષ્ઠાન કરવા માંડ્યું એમાં જ એકાંતે સુંદરતાની કલ્પના કરી, એમાં જરુચિ અને આસક્તિ કેળવી, વારંવાર એનું જ સેવન કર્યા કરવું, આ પણ ચિત્તનો એક દોષ છે. આ દોષ વાળું અનુષ્ઠાન નિષ્ફળ જાય છે. શાસ્ત્રવિધિ તો કોઈ પણ ધર્માનુષ્ઠાન અનાસંગભાવે સેવવાની છે. આ દોષ જીવને, એના એ જ ધર્મયોગમાં અટકાવી રાખે છે. એથી ઉપરની કક્ષાના ધર્મયોગમાં આગળ વધવા દેતો નથી. ગુણસ્થાનમાં આગળ વધવા દેતો નથી. આસંગદોષ મૂળમાંથી નીકળે તો જ મોહનું ઉન્મેલન,
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy