SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશક પ્રકરણ - ૧૪. खेदे-चित्तदोषे सति दााभावात्-क्रिया-समाप्ति-व्यापि-स्थैर्याभावान् न प्रणिधानम्-ऐकाम्यं इह-प्रस्तुते योगे सुन्दरं-प्रधानं भवति। एतच्च प्रणिधानम् इह-योगे प्रवरं-प्रधानं फलासाधारण-कारणमित्यर्थः, कृषिकर्मणि-धान्यनिष्पत्तिफले सलिलवज्जलवद् ज्ञेयम् ॥४॥ उद्धेगे विद्वेषाद्विष्टिसमं करणमस्य पापेन । योगिकुलजन्मबाधकमलमेतत्तद्विदामिष्टम् ॥५॥ विवरणम् : उद्वेग इत्यादि । उद्धेगे-चित्तदोषे विद्वेषाद्-योगविषयतो विष्टिसमं-राजविष्टि कल्पं करणमस्य-योगस्य पापेन-हेतुभूतेन, एतच्चैवंविधं करणं योगिनां कुले यज्जन्म तस्य बाधकं, अनेन योगि-कुल-जन्मापि जन्मान्तरे न लभ्यत इतिकृत्वा योगि-कुल-जन्मबाधकं, अलम्-अत्यर्थं एतत्तद्विदामिष्टं-योगविदामभिमतम् ॥५॥ योगदीपिका : उद्वेग इत्यादि । उद्धेगे-चित्तदोषे जाते विद्वेषाद्-योगविषयाद् अस्य-योगस्य कथञ्चित्करणं विष्टिसमं-राजविष्टिकल्पं पापेन-दासप्रायत्वहेतुभूतेन, एतच्चैवंविधं करणं योगिनां कुले यज्जन्म तस्य बाधकं उद्विग्नः क्रियाकर्ता योगिकुल-जन्मापि जन्मान्तरे न लभत इतिकृत्वा, अलं-अत्यर्थं तद्विदां- योगविदां इष्ट-अभिमतम् ।।५।। क्षेपेऽपि चाप्रबन्धादिष्टफलसमृद्धये न जात्वेतत् । नासकृदुत्पाटनतः, शालिरपि फलावहः पुंसः ॥६॥ ધર્મક્રિયામાં કે ધ્યાનમાં ચિત્ત સ્થિર બની શકતું નથી. એમાં સુંદર પ્રણિધાન અર્થાત્ એકાગ્રભાવતન્મયતા આવી શકતી નથી. ખેતીમાં જેમ પાણી અત્યંત જરૂરી હોય છે તેમ, દરેક ધર્મસાધનામાં પ્રણિધાનની ખૂબ જ જરૂર હોય છે. ધર્મસાધનાને શ્રેષ્ઠ કોટિની બનાવવામાં પ્રણિધાન અસાધારણसनन्य-अमोघ १२९१ . ४. (૨) ઉદ્વેગ: ધ્યાનને કે ધર્મક્રિયાને કષ્ટસાધ્ય માની એ ધ્યાન કે ક્રિયા કરવાની આળસઅનુત્સાહ એ ઉદ્વેગ નામનો દોષ છે. જેમાં ધનનો ખર્ચ થવાનો હોય - બહુ સમય લાગવાનો હોય કે શારીરિક કષ્ટ પડવાનું હોય ત્યાં ઉગ થાય છે. જેમ કે રાજસેવક રાજાની સેવામાં વેઠ ઉતારે તેમ ઉદ્વેગવાળો જીવ ધર્મક્રિયા કરે ખરો પણ એમાં વેઠ ઉતારે. ધર્મક્રિયામાં થતો ઉદ્ધગદોષ ભવિષ્યમાં યોગીકુળમાં જન્મનો બાધક બને છે. અર્થાત્ દોષવાળી ધર્મક્રિયાથી યોગીકુળમાં જન્મ મળતો નથી; એવું યોગના જાણકારો કહે છે. પ. (3) क्षे५: ५ मेट यादुध्या - पायाभांथी क्यम वयमा मनपीठे याल्युं य. બીજા-ત્રીજાના વિચારોમાં ચડી જાય. જેમ ડાંગરના છોડને એક ક્યારામાંથી ઉખાડીને બીજા
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy