SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫) ષોડશક પ્રકરણ - ૧૨ माषतुषप्रभृतीनां समये सा श्रेयसी इत्याशङ्क्याह - य इत्यादि । - य एवंविधो निरनुबन्धदोषाच्छ्राद्धः निरनुबन्धो-व्यवच्छिन्नसन्तानो दोषो-रागादिः निरनुबन्धश्चासौ दोषश्च निरनुबन्धदोषः तस्माच्छ्राद्धः-श्रद्धावान्, यस्तु सानुबन्धदोषानिरुपक्रमक्लिष्टकर्मलक्षणात् कथञ्चिच्छ्राद्धो भवति स नेह गृह्यते।अनाभोगवान् अनाभोग:अपरिज्ञानमात्रमेव केवलं-ग्रन्थार्थादिषु सूक्ष्मबुद्धिगम्येषु स विद्यते यस्य स तथा, वृजिनंपापं तद्भीरुव॒जिनभीरुः संसारविरक्तत्त्वेन, गुरवः- पूज्यास्तेषु भक्तो गुरुबहुमानाद्, ग्रह:आग्रहो मिथ्याभिनिवेशस्तेन रहितो ग्रहरहितः, अनेन सम्यग्दर्शनवत्त्वमस्याऽऽवेदयति, सोऽपि य एवमुक्तविशेषणवान् ज्ञान्येव-ज्ञानवानेव, तत्फलतो-ज्ञानफलसम्पन्नत्वेन, ज्ञानस्यापि ह्येतदेव फलं संसारविरक्तत्वगुरुभक्तिमत्त्वादि, तदस्यापि विद्यते इतिकृत्वा ॥३॥ कथं पुनर्ज्ञानफलं माषतुषादेर्गुरुबहुमानमात्रेण तथाविध-ज्ञानविकलस्य सन्मार्गगमनादीत्याशङ्क्याह-चक्षुष्मानित्यादि । ____ चक्षुरमलनुपहतं विद्यते यस्य स चक्षुष्मान् एकः-कश्चित् स्यात्-भवेत्पुरुषो मार्गगमनप्रवृत्तः अन्धो दृष्टिविकल अन्यः-तदपरः, केवलं मार्गानुसारितया विशिष्टविवेकसम्पन्नत्वेन च तन्मतानुवृत्तिपर:-चक्षुष्मतो मतं-अभिप्रायो वचनं वा तन्मूलं तदनुवृत्तिपर:-तदनुवर्तनप्रधानः, शेषानुमतवर्तनपरित्यागेन, एतौ द्वावपि चक्षुष्मत्सदन्धौ गन्तारौ-गमनशीलौ अनवरतप्रयाणकवृत्त्या गन्तव्यं-विवक्षित-नगरादि, प्राप्तुत एतौ युगपदेव-एककालमेव। इदमुक्तं भवति-चक्षुष्मान् पुरस्ताद् व्रजति अन्धस्तु पृष्ठतः, एवमनयोजतोरेकपदन्यास અને મિથ્યાભિનિવેશનો ત્યાગ વગેરે જ્ઞાનનું આવું ફળ મુનિઓ પણ પામેલા હતા તેથી તેમને પણ દીક્ષા કલ્યાણકારિણી બની હતી. જે જીવો સાનુબંધ દોષવાળા હોય, એટલે કે જે જીવોની રાગાદિની કે ક્લિષ્ટ કર્મોની પરંપરા અટકી ન હોય એવા શ્રદ્ધાનંત જીવો પણ જ્ઞાનનું ફળ પામી શકતા નથી. તેથી તેઓ દીક્ષાના અધિકારી નથી એમની દીક્ષા કલ્યાણકારિણી બની શકતી નથી. ૩ પ્રશ્ન : સૂત્રાર્થના સૂક્ષ્મજ્ઞાનથી રહિત માષતુષાદિને જ્ઞાનના ફળથી અને ગુરુના બહુમાન માત્રથી સન્માર્ગગમન આદિ કઈ રીતે? ઉત્તર : એક નિર્મળ ચક્ષુવાળો માણસ મુસાફરી કરવા તૈયાર થયો હોય, બીજો આંધળો માણસ વિશિષ્ટ વિવેકસંપન્ન હોવાને કારણે દેખનાર માણસને અનુસરી માર્ગે ચાલનારો હોય, બીજા કોઈનું કથન માન્યા વગર દેખતા માણસને જ અનુસરતો હોય તો તે આંખવાળો અને આંધળો બન્ને એકધાર્યું પ્રયાણ કરી ઈચ્છિત નગરે એક સાથે જ પહોંચે છે. આમાં આંખવાળો આગળ હોય, આંધળો તેનાથી એક ડગલું પાછળ ચાલતો હોય તો ઈચ્છિત નગરે પહોંચવામાં
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy