SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશક પ્રકરણ - ૧૧ (१५) मोहेत्यादि । मोहविकारेण-मनोविभ्रमदोषेण समन्वितः पुरुष एवं ग्रहगृहीततया आत्मानमकृतार्थंसन्तं कृतार्थं पश्यति, किंभूतं? तस्य कृतार्थस्य व्यत्ययेन यानि लिङ्गानि तेषु रतो यः स तथा तम् । अनेन वस्तुवृत्त्याकृतार्थत्वमेवाह । विपर्ययदर्शने को हेतुरत्राहइति-अमुना गुर्वनधीनतादिलक्षणेन-प्रकारेण, तस्य मोहविकारस्य ग्रहःकर्मशक्तिरूपेणाऽऽत्मन्युपादानं तत एव । कृतार्थमिति पश्यतीति योजनायां चेत्युक्तत्त्वेन प्रथमापत्तिः समाधेया ॥१४॥ ज्ञानविपर्यययोः स्वाम्युपदर्शनार्थमाह कारिकाद्वयं-सम्यगित्यादि - लोकेत्यादि । सम्यग्दर्शनस्य तत्त्वार्थश्रद्धानस्य योगाद् ज्ञानं भवति, तत् सम्यग्दर्शनं परमं-प्रधानं ग्रन्थिभेदतो भवति, स ग्रन्थिभेदो नियमत एवापार्द्धपुद्गलपरावर्त्ताधिकसंसारच्छेदीअपूर्वकरणतो यथाप्रवृत्तोत्तरपरिणामविशेषतः स्यात्, तच्चापूर्व-करणं लोकात् सर्वस्मादप्युत्तरं प्रधानं अनादौ संसारे सूत्रार्थग्रहणादितत्तद्धर्मस्थानसम्पत्तावप्यजातपूर्वत्त्वात् ॥१५॥. तस्माल्लोकोत्तरस्य लोकातीतचारित्रस्य महानुभावस्य-अचिन्त्यशक्तेः शान्तचित्तस्य-उपशान्तमनस औचित्यवत-औचित्ययुक्तस्य ज्ञानं ज्ञेयं शेषस्योक्तगुणविपरीतस्य विपर्ययः पदमात्रवाच्यार्थविषयो विपर्यासो ज्ञेयः ॥१६॥ इति न्यायविशारदमहोपाध्याय-श्रीमद्यशोविजयगणिप्रणीत 'योगदीपिका' व्याख्यायां एकादश अधिकारः ॥ ॥इति सज्ज्ञानाधिकारः॥ જ જ્ઞાનને જ્ઞાન કહેવાય. શ્રેષ્ઠકોટિનું એ સમ્યગ્ગદર્શન અપાઈપુદ્ગલપરાવર્તથી અધિક સંસારના અંતને કરનાર ગ્રંથિભેદથી થાય. એ ગ્રંથિભેદ અપૂર્વકરણથી થાય અને આ અપૂર્વકરણ એટલે અપૂર્વ શુભ આત્મપરિણામ, અનાદિ સંસારમાં સૂત્રાર્થનું ગ્રહણ કરવું વગેરે વિવિધ ધર્મસ્થાનોની આરાધના કરતા જીવને પૂર્વે ક્યારેય આવું અપૂર્વકરણ થયું નહોતું તેથી તે લોકોત્તર અપૂર્વકરણ કહેવાય. આવા અપૂર્વકરણવાળો જ્ઞાની પણ લોકોત્તર છે. મહાનુભાવ એટલે કે અચિન્ય શક્તિવાળો છે. ઉપશાંત મનવાળો અને ઔચિત્યયુક્ત છે. આવા જીવનો શાસ્ત્રબોધ એ સમ્યગુજ્ઞાન છે. એથી વિપરીત ગુણવાળા જીવનો શાસ્ત્રબોધ, ઉપર કહેલા શ્રુતજ્ઞાનાદિ ત્રણે જ્ઞાનથી વિપરીત બોધ છે, વિપરીતજ્ઞાન છે. એમાં પૂર્વે કહેલો માત્ર શબ્દાર્થનો જ પ્રકાશ હોય छ. १५-१६ अगियार षोडश समाप्त........
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy