SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશક પ્રકરણ - ૧૦ (१७ पञ्चविधा मता-अभिप्रेता । तत्राद्यद्वये प्रथमानुष्ठानयुग्मे त्रिभेदा-त्रिप्रकारा, चरम-द्वितये तु-वचनासङ्ग-रूपे द्विभेदेति-द्विधा । ... तत्रोपकार्युक्तं दुर्वचनाद्यपि सहमानस्योपकारिक्षान्तिः, 'मम प्रतिवचनेन मा भूदुपकारसम्बन्धक्षय' इति कृत्वा । 'ममदुर्वचनाद्यसहमानस्यायमपकारी भविष्यति' इति धिया क्षमां कुर्वतोऽपकारिक्षान्तिः। विपाकं नरकादिगतकर्मफलानुभवलक्षणमनुपश्यतो दुःखभीरुतया, मनुष्यभव एव वाऽनर्थपरम्परामालोचयतो, विपाकदर्शनपुरस्सरा या क्षमा सा विपाकक्षमा। 'आसुरत्तं ण गच्छेज्जा सुच्चा णं जिणसासणं' इत्याद्यागममेवालम्बनीकृत्य या प्रवर्तेत सा वचनक्षमा; उपकारित्वादिहेतुत्रयनिरपेक्षत्वेन वचनमात्रपूर्वकत्वात् । धर्मक्षान्तिस्तु सा या चन्दनस्येव शरीरस्य छेददाहादिषु सौरभादिस्वधर्मकल्पा परोपकारिणी न विक्रियते, किन्तु सहज-भावमनुविधत्ते ॥ १० ॥ चरमाद्यायां सूक्ष्मा, अतिचाराः प्रायशोऽतिविरलाश्च । आद्यत्रये त्वमी स्युः, स्थूलाश्च तथा घनाश्चैव ॥११॥ विवरणम् : इदानीं धर्मोत्तराविरहितासु चतसृषु क्षान्तिषु सूक्ष्मेतरातिचारसम्भवप्रदर्शनायाहचरमेत्यादि। . चरमाया आद्या वचनक्षान्तिस्तस्यांचरमाद्यायां सूक्ष्मा-लघवोअतिचारा-अपराधाः प्रायशः कादाचित्कत्वेन, अतिविरलाश्च सन्तानाभावेन । आद्यत्रये त्वमी स्युः-भवेयुः स्थूलाश्च - बादराश्च घनाश्चैव - निरन्तराश्चैव ॥ ११ ॥ (૪) વચન ક્ષમાઃ ઉપકારી, અપકારી કે વિપાકને આધારે નહીં માત્ર આગમનાં ટંકશાળી વચનોને લક્ષ્યમાં રાખી ક્ષમા રાખવી, તે વચન ક્ષમા. (૫) ધર્મોત્તર ક્ષમા ચંદનને છેદવામાં આવે, બાળવામાં આવે કે લસોટવામાં આવે તો પણ એ સુગંધ જ આપે છે; તેમ શરીરનું છેદન, ભેદન, જલન વગેરે થવા છતાં એ અપકાર કરનાર ઉપર રોષ ન આવે પણ એ અપકારીને ક્ષમાની સહજ સુવાસ જ મળે તે ધર્મોત્તરા ક્ષમા. ચંદનમાં જેમ સુવાસ સહજ રીતે હોય છે, તેમ ક્ષમા સ્વાભાવિક બની જાય તે ધર્મોત્તર ક્ષમા. પહેલાં બે અનુષ્ઠાનમાં પહેલી ત્રણ પ્રકારની ક્ષમા હોય છે અને પછીના બે અનુષ્ઠાનમાં છેલ્લી બે પ્રકારની ક્ષમા હોય છે. ૧૦ હવે ધર્મોત્તર ક્ષમા સિવાયની ચાર ક્ષમામાં સૂક્ષ્મ અને સ્થૂલ અતિચારોનો સંભવ બતાવે छ. ચોથી વચનક્ષમામાં સૂક્ષ્મ નાના અતિચારો લાગે છે અને તે પણ ક્યારેક જ લાગતા
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy