SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ घोSAS S२-१० विवरणम् : द्वितीयस्वरूपमाह - गौरवेत्यादि। गौरवविशेषयोगाद् गौरव-गुरुत्वं पूजनीयत्त्वं तद्विशेषयोगात्-तदधिकसम्बन्धात् बुद्धिमतः पुंसो यदनुष्ठानं विशुद्धतरयोगं-विशुद्धतरव्यापारं क्रियया-करणेन इतरतुल्यमपि-प्रीत्यनुष्ठान-तुल्यमपि ज्ञेयं तद्, एवंविधं भक्त्यनुष्ठानम् ॥४॥ : योगदीपिका : द्वितीयमाह-गौरवेत्यादि। गौरवं-गुरुत्वं पूज्यत्वं तस्य विशेषयोगो अधिकसम्बन्धः, ततो बुद्धिमतो विशेषग्राहि-धी-शालिनः । यद् अनुष्ठानं विशुद्धतरयोगं विशुद्धतरव्यापारंक्रियया-बाह्यकरणेन, इतर-तुल्यमपि-प्रीत्यनुष्ठानतुल्यमपि ज्ञेयं तदेवविधं भक्त्यनुष्ठानम् ॥४॥ अत्यन्त-वल्लभा खलु पत्नी, तद्वद्धिता च जननीति । तुल्यमपि कृत्यमनयो-तिं स्यात् प्रीतिभक्तिगतम् ॥५॥ :विवरणम् : आह-कः पुनः प्रीतिभक्त्योर्विशेषः ?, उच्यते - अत्यन्तेत्यादि । अत्यन्तवल्लभा खलु-अत्यन्तवल्लभैव पत्नी-भार्या, तद्वत्-पत्नीवदत्यन्तेष्टैव हिता च-हितकारिणीति-कृत्वा जननी प्रसिद्धा तुल्यमपि-सदृशमपि कृत्यं-भोजनाच्छादनादि अनयोः जननीपन्योः ज्ञातम्-उदाहरणं स्यात् प्रीतिभक्तिगतं-प्रीतिभक्तिविषयम् । इदमुक्तं भवति-प्रीत्या पत्न्याः क्रियते, भक्त्या मातुः, इतीयान् प्रीतिभक्त्योर्विशेषः ॥५॥ योगदीपिका : कः पुनः प्रीतिभक्त्योविशेष? उच्यते-अत्यन्तेत्यादि । अत्यन्तवल्लभा खलु-अत्यन्तप्रियैव, पत्नी-भार्या, तद्वत्-पत्नीवदत्यन्तेष्टैव हिता च हितकारिणीति कृत्वा जननी-माता, तुल्यमपि-सदृशमपि कृत्यं-भोजनाच्छादनादि, પ્રશ્ન: પ્રીતિ અનુષ્ઠાન અને ભક્તિ અનુષ્ઠાનમાં તફાવત શું છે? ઉત્તર: પ્રીતિ અનુષ્ઠાન અને ભક્તિ અનુષ્ઠાનનો ભેદ સમજાવવા માટે શાસ્ત્રકાર, પત્ની અને માતાનું દષ્ટાંત આપે છે. પત્ની અત્યંત પ્રિય હોય છે. માતા પ્રિય હોવા ઉપરાંત અત્યંત હિતકારિણી હોય છે. એ બન્નેને ભોજન આપવાનું, સાડી વગેરે વસ્ત્રો લાવી આપવાનું, ઓઢવા પાથરવાની સામગ્રી આપવાનું કાર્ય એક સરખું હોવા છતાં પત્નીનું એ કાર્ય પ્રીતિથી થાય છે. જયારે માતાનું કાર્ય, માતા પ્રત્યે પૂજ્યભાવ હોવાના કારણે ભક્તિથી કરાય છે. પત્ની અને માતાનું કાર્ય કરવામાં જેમ તફાવત છે, તેમ પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનમાં પણ તફાવત છે. ૫
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy