SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશક પ્રકરણ - ૯ ::विवरणम् : अधुना अन्यथा पूजाया एव भेदत्रयमाह - कायादीत्यादि । कायादयो योगा: कायादीनां वा, तत्सारा-तत्प्रधाना त्रिविधा-त्रिप्रकारा पूजा, काययोग-सारा, वाग्योग-सारा, मनो-योग-सारा च, तच्छुद्धयुपात्तवित्तेन तेषां-कायादियोगानां शुद्धिः- कायादिदोषपरिहारस्तयोपात्तं यद्वित्तं तेन करण-भूतेन, या तदतिचाररहिताशुद्ध्यातिचार-विकला सा परमा-प्रधाना पूजा, अन्ये तु समयविदः-अपरे त्वाचार्याः इत्थमभिदधति ॥९॥ : योगदीपिका: अथान्यथा पूजाभेदत्रयमाह- कायेत्यादि। कायादयो ये योगास्तत्सारा-तत्प्रधाना, त्रिविधा-त्रिप्रकारा, काय-योग-सारा, वाग्योग-सारा, मनो-योग-सारा च, तेषां कायादि-योगानां शुद्धिः कायादि-दोष-परिहार-पूर्वा एकाग्र-प्रवृत्तिस्तयोपात्तं यद्वित्तं तेन क(का)रणभूतेन, या तदतिचारैः शुध्दयतिचारै रहिता, सा परमा-प्रधाना पूजा अन्ये तु समयविद-आगमज्ञा इति वदन्तीति शेषः ॥९॥ विघ्नोपशमन्याद्या, गीताऽभ्युदयप्रसाधनी चान्या । निर्वाण-साधनीति च, फलदा तु यथार्थसंज्ञाभिः ॥१०॥ विवरणम् : 'कायादियोगसारा त्रिविधा पूजा' इत्युक्तं---, तदेव त्रैविध्यमाह - विघ्नेत्यादि । विघ्नानुपशमयतीति विघ्नोपशमनी आद्या-काययोगसारागीता-कथिता, अभ्युदयं प्रसाधयतीत्यभ्युदयप्रसाधनी च अन्या-अपरा वाग्योगप्रधाना, निर्वाणं साधयतीति શાસ્ત્રકાર ભગવંતોએ કાયાદિ યોગોના દોષોનો ત્યાગ કરવાપૂર્વક તેમજ કાયાદિ યોગોની શુદ્ધિદ્વારા મેળવેલા ધનથી કરવામાં આવતી પૂજાના આ ત્રણ પ્રકાર કહ્યા છે. આનું તાત્પર્ય એ છે કે – જે ધનથી પ્રભુપૂજા કરવાની છે; તે ધન ઉપાર્જન કરતી વખતે મનના, વચનના અને કાયાના દોષોનો- અતિચારોનો ત્યાગ કરી; મન, વચન, કાયાની શુદ્ધિપૂર્વક ધન મેળવવું અને એ ધનથી પૂજા કરવી, એ પૂજાને કાયાદિયોગસારા પૂજા કહેવાય અને આ પૂજા શ્રેષ્ઠ પૂજા છે, એમ અન્ય આગમવિશારદો કહે છે. ૯ આ ત્રણ પ્રકારની પૂજાના યથાર્થ ત્રણ નામ બતાવે છે. (૧) વિનોપશમનીઃ વિઘ્નોનો નાશ કરતી હોવાથી પહેલી કાયયોગસારા પૂજાનું આ યથાર્થનામ છે. (૨) અભ્યદયપ્રસાધની: જ્યાં સુધી મોક્ષફળ ન મળે ત્યાં સુધી સ્વર્ગાદિ સુખોને પ્રાપ્ત કરાવી આપનાર હોવાથી બીજી વચનયોગસારા પૂજાનું આ યથાર્થનામ છે.
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy