SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ (१०७ ષોડશક પ્રકરણ - ૮ अप्रतिस्खलिता अनुपहता सिद्धकाञ्चनता - सिद्धसुवर्णत्वम् ॥८॥ : योगदीपिका: निजभावपक्ष एवोपपत्तिमाह-भावेत्यादि । भावो रसेन्द्र इव तस्मात्तु तत इति मुख्य-देवता-स्वरूपालम्बनाद् महोदयात्पुण्यानुबन्धि-पुण्य-सम्पल्लाभेन जीवभावरूपस्य जीवात्म-स्वभावताम्रस्य [जीवताम्ररूपस्य] कालेन-कियतापिभवति, परमा-प्रकर्षवर्तिनी अप्रतिबद्धा अनुपहता सिद्धकाञ्चनता- सिद्धभावस्वर्णता ॥८॥ वचनानलक्रियातः कर्मेन्धनदाहतो यतश्चैषा । इतिकर्तव्यतयाऽतः सफलैषाऽप्यत्र भावविधौ ॥९॥ विवरणम्: कथं सिद्धकाञ्चनता भवतीत्याह - वचनेत्यादि । वचनम्-आगमः सोऽनल इव तस्य क्रिया-स्व-क्रिया-व्यापारस्तस्या वचनानलक्रियातः 'कर्मेन्धनदाहतो यतश्चैषा' कर्मेन्धनस्य दाहस्ततो यतश्चैषा-सिद्धकाञ्चनता भवति, न च वचनानलक्रियया कर्मेन्धनदाहमन्तरेण भावरसेन्द्रादेव सिद्धकाञ्चनता सम्पद्यते, तस्माद्वचनानल-क्रियापि कर्मेन्धन-दाह-निमित्त-भूता आश्रयणीया, इतिकर्तव्यतया-इन्धन-प्रक्षेपकल्प-शुभ-व्यापार-रूपया वचनानलक्रिया-गतया, प्रतिष्ठाया वचन-क्रिया-रूपत्वादन्तर्गतत्त्वम्, अतो हेतोः सफला-फलवती, एषा-बिम्बगता प्रतिष्ठा अत्र प्रक्रमे भावविधौ भवति, अनेन भाव-प्रकार-मुख्य-देवता-विषयस्य भावस्य हेतुत्वेन प्रसिद्धेरिति ॥९॥ : योगदीपिका : अयं केवल-भाव-व्यापारस्तत्र शास्त्रादिव्यापारमाह-वचनेत्यादि । આ કથનનું તાત્પર્ય એ છે કે - જેમ સુવર્ણસિદ્ધિરસથી તાંબુ વગેરે ધાતુઓનું સોનું બને છે; તેમ પ્રતિષ્ઠા વખતના આત્મભાવરૂપ સુવર્ણસિદ્ધિરસથી તાંબા જેવો આત્મા સિદ્ધપરમાત્મારૂપ सुप बने छ. ८ શાસ્ત્રકાર ભગવંત, આત્માનું સિદ્ધસુવર્ણપણું કઈ રીતે થાય છે, એ મુદ્દો હવે સ્પષ્ટ કરે છે. પ્રતિષ્ઠાવિધિને દર્શાવતાં શાસ્ત્રવચનોને અગ્નિની ઉપમા આપી, એ શાસ્ત્રવચનના આધારે થતી પ્રતિષ્ઠાની ક્રિયાવિધિરૂપ અગ્નિથી કર્મરૂપી લાકડાં બળીને ભસ્મ થાય છે અને તેથી આત્મા સિદ્ધસુવર્ણપણું પ્રાપ્ત કરે છે, શુદ્ધ સોના જેવો બને છે. તેથી પ્રતિષ્ઠાભાવની સાથે સાથે, કર્મરૂપી લાકડાંને બાળીને ભસ્મ કરનારી શાસ્ત્રમાં કહેલી પ્રતિષ્ઠા અંગેની બાહ્યક્રિયાનો પણ આશ્રય કરવો જોઈએ. આવી પ્રતિષ્ઠા જ ફળદાયક બને છે. ૯
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy