SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ षोडशs प्रर। -७ भोगोपकरणजातम्-आदिना भोगोपकरणसंग्रह इत्येवं प्रकारं चैतद्बालाद्यवस्थात्रयमनोरथसम्पादकं देयम् । इदमुक्तं भवति - शिल्पी बालो युवा मध्यमवया वा प्रतिमानिर्माणे व्याप्रियते, तस्य तदवस्थात्रयमनादृत्य प्रतिमागतावस्था-त्रय-भावनेन चैत्त-दौर्हद-त्रयमुत्थाप्य शिल्प्यालम्बनेन तत्परिपूरणाय यतितव्यमिति ॥९॥ यद्यस्य सत्कमनुचितमिह वित्ते तस्य तज्जमिह पुण्यम् । भवतु शुभाशय-करणादित्येतद्भावशुद्धं स्यात् ॥१०॥ :विवरणम् : 'भावशुद्धेन' इत्युक्तं तदुपदर्शनायाह - यदित्यादि । यत्-स्वरूपेण यन्मानं यस्य सत्कं-यस्य सम्बन्धि, वित्तमिति गम्यते, अनुचितम्अयोग्यम् इह-वित्ते मदीये कथंचिदनुप्रविष्टं तस्य-पुरुषस्य तस्माज्जातं तज्जमिह-बिम्बकरणे पुण्यं-पुण्यकर्म भवतु-अस्तु शुभाशयकरणात्-शुभ-परिणाम-करणाद् इतिएवमुक्तनीत्या एतन् न्यायाज्जितं वित्तं पूर्वोक्तं भावशुद्धं स्यात् । परकीय-वित्तेन स्ववित्तानुप्रविष्टेन पुण्य-करणानभिलाषाद् भावेन-अन्त:करणेन शुद्धं भवेत् ॥१०॥ : योगदीपिका : भावशुद्धेनेति यदुक्तं तद्विवरीषुराह-यदित्यादि। यद्-यन्मात्रं यस्य सत्कं-यस्य सम्बन्धि वित्तमिति गम्यते अनुचितं स्वीकारायोग्यम् इह-मदीये वित्ते कथञ्चिदनुप्रविष्टं, तस्य-तत्स्वामिनः तज्जं-तद्वित्तोत्पन्नम् इह-बिम्बकरणे पुण्यं भवत्वित्येवं शुभाशयकरणाद् एतन्न्यायार्जितवित्तं भावशुद्धं स्यात् । परकीयवित्तेन स्ववित्तानुप्रविष्टेन पुण्यकरणानभिलाषात्सर्वांशेन स्ववित्तशुद्धः ॥१०॥ ઉત્પન્ન થાય તેને અનુરૂપ આશ્ચર્યકારી રમકડાં વગેરે ભોગપભોગનાં ઉપકરણો શિલ્પીને આપી એના મનોરથ પૂર્ણ કરવા જોઈએ. ૯ ન્યાયોપાર્જિત અને મનના ભાવ દ્વારા શુદ્ધ કરેલા ધનથી પ્રતિમા ભરાવવી જોઇએ, એમ કહ્યું. હવે એ મુદ્દાનું સ્પષ્ટીકરણ કરે છે. પ્રભુપ્રતિમાના નિર્માણમાં વપરાતા મારા આ ધનમાં બીજી વ્યક્તિઓનું, એમના હક્કનું જેટલું ધન જાણે – અજાણે આવ્યું હોય, એટલું પુણ્ય એ પુણ્યાત્માઓને મળો, એ રીતે પોતાના ન્યાયોપાર્જિત ધનને શુભભાવથી શુદ્ધ કરી પ્રભુપ્રતિમા ભરાવવી જોઇએ. પોતાના ધનમાં આવી ગયેલા બીજાના ધનથી પુણ્ય કમાવવાની અભિલાષા તેને ન હોવાથી એ ધન અંત:કરણ (ભાવથી) શુદ્ધ થયું ગણાય અને સંપૂર્ણ રીતે પોતાના ધનની પણ શુદ્ધિ થઈ ગણાય. ૧૦ - જિનબિંબ ભરાવવાનો વિધિ કહેવાય છે, એમ કહ્યું હતું. હવે એ મુદ્દાનું સ્પષ્ટીકરણ કરે છે.
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy