SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ GO શાંતસુધારસ ભાવાર્થ : અત્યારસુધી આશ્રવથી થતી વિડંબનાનું સ્વરૂપ બતાવ્યું. એ રીતે આશ્રવના સ્વરૂપનું ચિંતવન કરીને મહાત્મા પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે – સાશ્રવ એવા પાપી આત્માના રોધમાં બુદ્ધિનું આધાર કરીને તું આનંદ પામ અર્થાત્ તારી શક્તિને ગોપવ્યા વગર સાશ્રવવાળા એવા તારા આત્માના રોલમાં જેટલી તારી બુદ્ધિ યત્ન કરી શકે એ પ્રમાણે યત્ન કરીને જેટલો આશ્રવ વગરનો થયો છે તેનું સ્મરણ કરીને તું આનંદિત થા; કેમ કે આશ્રવરોધ જ તારા માટે આનંદનું સ્થાન છે. અહીં પ્રશ્ન થાય છે કે આશ્રવનો રોધ કરીને અંતે જીવે શું કરવું જોઈએ? તેથી કહે છે – હે વિનય ! શાંત એવા અમૃતરસનું પાન તું સતત કર. જેથી તારું ચિત્ત મોહની આકુળતાનો ત્યાગ કરીને શાંત પરિણામના સુખને પ્રાપ્ત કરે. જે સુખ જ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને પૂર્ણ સુખમય એવા મોક્ષસુખને પ્રાપ્ત કરશે. Iટા II સાતમો પ્રકાશ પૂર્ણ II
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy