SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સગપણ... અનેક ભવ્યાત્માઓની ડુબતી વૈરાગ્ય નાવડીના રક્ષણહાર... હું જટિલ સમસ્યાનાં આવર્તમાં ફસાયેલને ઉગારનારા.... - Sછે જનજનના હૈયામાં કરૂણાશીલનીમૂર્તિ બની પૂજાતા... છે વર્ષોથી અનેક આચાર્યોથી અણઉકેલ્યો કોયડી ઉકેલીજેબિન્યા છે. શ્રી સત્યપુર તીર્થ(મહાવીર જિનાલય)નીપુન: ઉદ્ધારના મૂળ કર્તા હ અજબ ગજબ ધારણા શક્તિ તથા દાક્ષિણ્યગુણનાં અજોડ, ઉદાહરણ... છે પોતાની બુંદ બુંદ અને પલપલ શાસન માટે ન્યોચ્છાવર કરનારાન્ડ ( પ્રેમના પાણીથી જનજનની આંતરભીમને ભીની બનાવનાર હું મારા જીવન ઘડતરનાં અનુપમ ઘડવૈયા.. હર વાણીની અમૃતધારાથી અનેક સંઘના ઝેર ઉતારનારા... આચાર્યપદનાં નવમા વર્ષમાં પદાર્પણ કરતા. સંયમ બાગના ૨૮મા વર્ષમાં મહાલતા જન્મપર્યાયથી ૪૭ વર્ષનાં લક્ષ્યાંકને આંબવારા પરમ ઉપકારી ગુરૂદેવશ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.નાં કરકમલમાં આ પ્રકરણપુષ્પ અર્પણ કરતાં આનંદ અનુભવું છું... ચરણચંચરિક મક) 2 |જયો તે નિ
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy