SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ ધર્મનંદ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૧૧ સૂત્રાર્થ : આવશ્યકના અપરિહારમાં ઉધમ કરવો જોઈએ. I૧/૩૩૦]. ટીકા : 'आवश्यकानां' स्वकाले नियमात् कर्त्तव्यविशेषाणां प्रत्युपेक्षणादीनां 'अपरिहाणिः' अभ्रंशः, इयं च प्रधानं साधुलिङ्गम्, तथा च 'दशवैकालिकनियुक्तिः' - "संवेगो निव्वेओ विसयविवेगो सुसीलसंसग्गी । आराहणा तवो नाणदंसणचरित्तविणओ य ।।१९२।। खंती य मद्दवऽज्जव विमुत्तयाऽदीणया तितिक्खा य । ગાવસાપરિસુદ્ધી ય વિવુત્રિ હું યાડું સારૂા” રિશ. નિ. ૩૪૮-૩૪૧]. [संवेगो निर्वेदो विषयविवेकः सुशीलसंसर्गः । आराधना तपो ज्ञानदर्शनचारित्रविनयश्च ।।१।। क्षान्तिश्च मार्दवमार्जवं विमुक्तता अदीनता तितिक्षा च । आवश्यकपरिशुद्धिश्च भिक्षुलिङ्गान्येतानि ।।२।। ।।६१/३३०।। ટીકાર્ય - ‘ગાવાયાન'. થાઉં આવશ્યકોના=સ્વકાલે અર્થાત્ તે તે કાળમાં નિયમથી કર્તવ્યવિશેષ એવા પ્રપેક્ષણાધિરૂપ આવશ્યકોના, અપરિહણિમાં અભ્રંશમાં, યત્ન કરવો જોઈએ; અને આગ આવશ્યકતી અપરિહાણિ, સાધુનું પ્રધાન લિંગ છે. અને તે પ્રમાણે દશવૈકાલિકલિથુક્તિ છે – સંવેગ, નિર્વેદ, વિષયોનો વિવેક, સુશીલનો સંસર્ગ, આરાધના, તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિનય, ક્ષમા, માદેવ, આર્જવ, નિર્લેપતા, અદીનતા, તિતિક્ષા=પ્રતિકૂળ સંયોગોમાં ચિત્તની અસ્લાનિ થાય તેવો યત્ન, આવશ્યકની પરિશુદ્ધિ આ સાધુનાં લિંગો છે. ll૧૯૨-૧૯૩" (દશવૈકાલિકનિર્યુક્તિ ૩૪૮-૩૪૯) ug૧/૩૩૦ ભાવાર્થ : સાધુએ સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ ઉચિત કાળે શાસ્ત્રવિધિનું સ્મરણ કરીને અપ્રમાદભાવથી સદા કરવી જોઈએ; જેથી સંયમજીવનના આવશ્યક કૃત્યો દ્વારા સાધુ સંયમના પરિણામોની વૃદ્ધિને પ્રાપ્ત કરીને આત્માને ઉત્તમ સંસ્કારોથી વાસિત કરી શકે. સાધુનાં પ્રધાન લિંગો કયા છે ? તે દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં આ પ્રમાણે બતાવ્યાં છે – (૧) સંવેગ - સાધુએ સદા મોક્ષનો અભિલાષ ધારણ કરીને મોક્ષના ઉપાયમાં યત્ન કરીને નિર્લેપતાનો પરિણામ વૃદ્ધિ પામે તે પ્રકારનો સંવેગનો પરિણામ ધારણ કરવો જોઈએ.
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy