SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ ટીકાર્થ ઃ ‘સર્વત્ર’ કૃતિ ।। સર્વત્ર=નિત્યવાસના ઉપયોગી એવા પીઠફલકાદિમાં અને અન્ય વસ્તુમાં અમમત્વને સાધુ કરે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૫૭/૩૨૬।। ભાવાર્થ ઃ સાધુએ નવકલ્પી વિહાર કરીને ક્ષેત્રના પ્રતિબંધરહિત થવા માટે સદા ઉદ્યમ ક૨વો જોઈએ. અને કોઈક એવા પ્રકારના સંયોગમાં તે ક્ષેત્રમાં માસાદિ કલ્પ કરીને નિવાસ કરવો પડે તો નિત્યવાસમાં ઉપયોગી એવી કોઈ સામગ્રીમાં મમત્વ ન થાય તે પ્રકારે અત્યંત ઉપયુક્ત થઈને આત્માને સદા ભાવિત કરવો જોઈએ. અન્યથા નિમિત્ત અનુસાર ઉપયોગી પદાર્થમાં અનુકૂળતાની બુદ્ધિ થાય તો સંયમમાં અતિચાર આદિની પ્રાપ્તિ થાય. II૫૭/૩૨૬] અવતરણિકા : तथा અવતરણિકાર્ય : અને સૂત્ર : સૂત્રાર્થ ..... - - ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૫૭, ૫૮ નિવાનપરિહાર: ||૧૮/૩૨૭।। નિદાનનો પરિહાર કરવો જોઈએ. ૫૮/૩૨૭|| ટીકા ઃ नितरां दीयते लूयते सम्यग्दर्शनप्रपञ्चबहलमूलजालो ज्ञानादिविषयविशुद्धविनयविधिसमुद्धरस्कन्धबन्धो विहितावदातदानादिभेदशाखोपशाखाखचितो निरतिशयसुरनरभवप्रभवसुखसंपत्तिप्रसूनाकीर्णोऽनभ्यर्णीकृतनिखिलव्यसनव्यालकुलशिवालयशर्मफलोल्बणो धर्मकल्पतरुरनेन सुरर्ध्याद्याशंसनपरिणामपरशुनेति 'निदानं' तस्य 'परिहारः', अत्यन्तदारुणपरिणामत्वात् तस्य, यथोक्तम् - “यः पालयित्वा चरणं विशुद्धं करोति भोगादिनिदानमज्ञः । દી વદ્ધયિત્વા તવાનવયં સ નન્દન ભસ્મયતે વરાજ: ।।૮૮।।" [ ] કૃતિ ।। ।।૮/૨૭।। ...
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy