SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૨૭, ૨૮ શુદ્ધ શુદ્ધતર થાય તેના માટે સદા અનુપ્રેક્ષા કરવી જોઈએ, પરંતુ તે પ્રકારના પ્રેક્ષણની ઉપેક્ષા કરીને માત્ર બાહ્યક્રિયા કરીને સંતોષ માનવો જોઈએ નહિ; કેમ કે તે પ્રકારની અનુપ્રેક્ષા ન કરવામાં આવે તો અવજ્ઞાથી સેવાયેલો તે આચાર બને છે, તેથી ઉત્તમ આચારો પ્રત્યેની અવજ્ઞા, જન્માંતરમાં તે ઉત્તમ આચારોની પ્રાપ્તિ દુર્લભ થાય તેવું ક્લિષ્ટ કર્મબંધનું કારણ બને છે અને જે મહાત્મા શક્તિ અનુસાર સદા તે પ્રકારની અનુપ્રેક્ષા કરે છે તેવા મહાત્માઓના સ્કૂલનાવાળા આચારો પણ શુદ્ધ આશયપૂર્વક અનુપ્રેક્ષાવાળા હોય તો જન્માંતરમાં શુદ્ધ અનુષ્ઠાનની પ્રાપ્તિનું કારણ બને છે. ૨૭/૨૯ાા અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : અને – સૂત્રઃ સત્રના પ્રાકૃતિઃ |ીર૮/ર૬૭ સૂત્રાર્થ : અસત્કલાપોની અશ્રુતિ કરવી જોઈએ. ll૨૮/ર૯૭ના ટીકા - 'असतां' खलप्रकृतीनां 'प्रलापा' अनर्थकवचनरूपा असत्प्रलापाः तेषामश्रुतिः अनवधारणम् श्रुतिकार्यद्वेषाकरणेन अनुग्रहचिन्तनेन च, यथोक्तम् - "निराकरिष्णुर्यदि नोपलभ्यते भविष्यति क्षान्तिरनाश्रया कथम्? । યાશ્રયાત્ સાન્નિત્યં મયાડડથતે જ સંસ્કૃત્તિ કમિવ નામ નાર્હતિ ૨૭૮ાા” ] ર૮/ર૦૭ના ટીકાર્ચ - સતા' . નાતિ | ખલપ્રકૃતિવાળા દુર્જન પુરુષનાં અનર્થકારી વચનરૂપ અસહ્મલાપોને સાધુએ સાંભળવા જોઈએ નહિ. કઈ રીતે સાંભળવા જોઈએ નહિ ? એથી કહે છે – શ્રુતિના કાર્ય એવા દ્રષના અકરણથી અને અનુગ્રહના ચિંતનથી અસહ્મલાપોનું અશ્રવણ કરવું જોઈએ. જે પ્રમાણે કહેવાયું છે –
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy