SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. ધર્મબિંદ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪ અવતરણિકા : एवं सति यत् संजायते तदाह - અવતરણિતાર્થ – આમ હોતે છત=જિનવચન અનુસાર વિધિથી પ્રાયઃ સત્રતિપત્તિવાળું ધર્મનું ગ્રહણ થાય છે, તેથી તે વિધિ પ્રમાણે કોઈ વ્રતગ્રહણ કરે એમ હોતે છતે, જે થાય છે તેને કહે છે – ભાવાર્થ પૂર્વસૂત્રમાં કહ્યું કે જિનવચન અનુસાર વિધિથી ધર્મનું ગ્રહણ સત્પતિપત્તિવાળા વિમલ ભાવના કરણરૂપ બને છે, તેથી કોઈ મહાત્મા એ પ્રમાણે ધર્મ ગ્રહણ કરે તો જે પ્રાપ્ત થાય છે તેને કહે છે – સૂત્ર : इति प्रदानफलवत्ता ।।४/१३७ ।। સૂત્રાર્થ - - આ રીતે પ્રદાનની ફલવતા છે–ગુરુ દ્વારા યોગ્ય જીવોને ધર્મપ્રદાનની સફળતા છે. Il૪/૧૩૭ll ટીકા - • 'इति' एवं सत्प्रतिपत्तिमतो विधिना धर्मग्रहणस्य विमलभावनिबन्धनतायां सत्यां 'प्रदानस्य'वितरणस्य धर्मगोचरस्य गुरुणा क्रियमाणस्य शिष्याय 'फलवत्ता' शिष्यानुग्रहरूपफलयुक्तत्वमुपपद्यते, अन्यथोषरवसुन्धराबीजवपनमिव निष्फलमेव स्यादिति ।।४/१३७।। ટીકાર્ય : ત્તિ' .... શાહિતિ | આ રીતે પૂર્વમાં કહ્યું એ રીતે, સત્પતિપત્તિવાળા વિધિથી ધર્મના ગ્રહણનું વિમલ ભાવનું કારણ પણું હોતે છતે, પ્રદાનનું ગુરુ વડે શિષ્યને ધર્મ વિષયક કરાતા પ્રદાનની ફલવત્તા ઉપપન્ન થાય છેઃશિષ્યના અનુગ્રહરૂપ કલયુક્તપણું ઉપપન્ન થાય છે. અન્યથા પૂર્વમાં કહ્યું એ પ્રમાણે વિધિપૂર્વક વ્રતગ્રહણ કરવામાં ન આવે, તો ઊખર ભૂમિમાં બીજના વપનની જેમ નિષ્ફલ જ થાયવ્રતગ્રહણ નિષ્ફળ જ થાય. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૪/૧૩ળા. ભાવાર્થ :યોગ્ય ગુરુ શ્રોતાની યોગ્યતા અનુસાર સધર્મનો ઉપદેશ આપ્યા પછી જે શ્રોતા સદુધર્મના પરમાર્થને
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy