SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૧૩ અવતરણિકા - તથા - અવતરણિતાર્થ : અને – સૂત્ર - ઉધાતાદ્યવૃષ્ટિ: સારૂ/૨૮૨ાા સૂત્રાર્થ - આઘાત આદિકહિંસા આદિ સ્થાનોમાં, સાધુએ અદૃષ્ટિ કરવી જોઈએ. II૧૩/૨૮શા ટીકા - _ 'आघात्यन्ते' हिंस्यन्ते जीवा अस्मिन्निति 'आघातः' सूनादिस्थानम्, 'आदि'शब्दात् द्यूतखलादिशेषप्रमादस्थानग्रहः, ततः आघातादेरदृष्टिः अनवलोकनं कार्यम्, तदवलोकने हि अनादिभवाभ्यस्ततया प्रमादानां तत्कौतुकात् कोपादिदोषप्रसङ्गात् इति ।।१३/२८२।। ઢીકાર્ય : આપાત્રો'...ત્તિ આઘાતનો અર્થ કરે છે – આઘાત કરાય છે=હિંસા કરાય છે, જીવો જેમાં તે આઘાત કહેવાય કતલખાનું કહેવાય. ‘ગારિ’ શબ્દથી જુગાર, ખલાદિ શેષ પ્રમાદસ્થાનોનું ગ્રહણ કરવું. ત્યારપછી=આટલો અર્થ કર્યા પછી, સમાસ કરે છે – આઘાત આદિમાં દૃષ્ટિ કરવી જોઈએ નહીં-અવલોકન કરવું જોઈએ નહીં; કેમ કે તેના અવલોકનમાં પ્રમાદોનું અનાદિભવઅભ્યસ્તપણું હોવાના કારણે તેના કૌતુક આદિથી કોપ આદિ દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૧૩/૨૮૨ ભાવાર્થ : હિંસાના સ્થાનોનું અથવા ખલપુરુષોની કે અન્ય પણ સંસારી જીવની પ્રમાદની વાત ચાલતી હોય તેવા પ્રકારનાં સ્થાનોનું સાધુએ અવલોકન કરવું જોઈએ નહીં. વસ્તુતઃ સાધુ જિનવચન અનુસાર સ્વવસતિમાં રહીને ધ્યાન-અધ્યયન કરતા હોય છે છતાં ભિક્ષા આદિ માટે ગમન કરતા હોય કે અન્ય કોઈ પ્રયોજન
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy