________________
૨૬૦
धनिहु प्रर। भाग-२ | अध्याय-4 / सूत्र-११, १२ ઉપયોગપૂર્વક છ કાયના દયાવાળા સાધુ સંયમની વૃદ્ધિના ઉપાયરૂપે ગમન કરતા હોય, તે ગમનની ક્રિયાથી પણ સંયમના કંડકોની વૃદ્ધિ થાય છે. આ રીતે જે મહાત્માઓ વિહાર પણ અત્યંત ઉપયુક્ત થઈને શાસ્ત્રવિધિ અનુસાર કરતાં હોય ત્યારે ષટ્કાયના પાલનનો જ પરિણામ સતત વૃદ્ધિ પામે છે, જેથી ગુણસ્થાનકની અવશ્ય વૃદ્ધિ થાય છે. II૧૧/૨૮ના अवतरशिs:
तथा
सपतरार्थ :सने -
सूत्र:
भिक्षाभोजनम् ।।१२/२८१।।
सूत्रार्थ :
ભિક્ષાથી ભોજન કરવું જોઈએ. ll૧ર/૨૮૧TI टीका:इह त्रिधा भिक्षा सर्वसम्पत्करी पौरुषघ्नी वृत्तिभिक्षा चेति । तल्लक्षणं चेदम् - “यतिर्ध्यानादियुक्तो यो गुर्वाज्ञायां व्यवस्थितः । सदाऽनारम्भिणस्तस्य सर्वसम्पत्करी मता ।।१६१।। वृद्धाद्यर्थमसङ्गस्य भ्रमरोपमयाटतः । गृहिदेहोपकाराय विहितेति शुभाशयात् ।।१६२।। प्रव्रज्यां प्रतिपन्नो यस्तद्विरोधेन वर्तते । असदारम्भिणस्तस्य पौरुषघ्नी प्रकीर्तिता ।।१६३।।" [हा० अष्टके ५।२, ३, ४] “निःस्वाऽन्धपङ्गवो ये तु, न शक्ता वै क्रियान्तरे । भिक्षामटन्ति वृत्त्यर्थं, वृत्तिभिक्षेयमुच्यते ।।१६४।।" [हा० अष्टके ५।६] इति । ततो 'भिक्षया' प्रस्तावात् सर्वसम्पत्करीलक्षणया पिण्डमुत्पाद्य 'भोजनं' विधेयमिति ॥१२/२८१॥