SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨અધ્યાય-૫ | શ્લોક-૩ શ્લોકાર્ધ : ભવસ્વરૂપના વિજ્ઞાનથી અને તત્વથી=પરમાર્થથી, તેના વિરાગના કારણે=ભવના વિરાગના કારણે અને મોક્ષના અનુરાગના કારણે આ યતિપણું થાયચતિપણાનું પાલન થાય અન્યથા ક્યારે કોઈપણ ક્ષેત્રમાં કે કોઈપણ કાળમાં, ન થાય. lla. ટીકાઃ 'भवस्वरूपस्य' इन्द्रजालमृगतृष्णिकागन्धर्वनगरस्वप्नादिकल्पस्य 'विज्ञानात्' सम्यक्श्रुतलोचनेन अवलोकनात् प्राक्, तदनु 'तद्विरागात्' तप्तलोहपदन्यासोद्विजनन्यायेन भवस्वरूपोद्वेगात्, 'च'कारो हेत्वन्तरसमुच्चये, 'तत्त्वतः' निर्व्याजवृत्त्या, तथा 'अपवर्गानुरागात्' परमपदस्पृहातिरेकात्, 'च'शब्दः प्राग्वत्, ‘स्याद्' भवेदेतद् यतित्वम्, 'नान्यथा' नान्यप्रकारेण 'क्वचित्' क्षेत्रे काले वा, सम्यगुपायमन्तरेणोपेयस्य कदाचिदभावादिति ।।३।। ટીકાર્ચ - મવસ્વરૂપચ્છ'... રિમવાહિતિ આ ભવસ્વરૂપના=ઇન્દ્રજાળ, મૃગતૃષ્ણા, ગંધર્વતગર, સ્વપ્લાદિ સમાન એવા ભવસ્વરૂપના, વિજ્ઞાનથી=પૂર્વમાં સમ્યફ શ્રુતીના અવલોકનથી ત્યારપછી તત્વથી=લિવ્યંજવૃતિથી-આત્માને ઠગ્યા વગર પ્રામાણિક દષ્ટિથી, તેના વિરાગને કારણે=ાપ્ત લોહપદવ્યાસના ઉદ્વેગના દાંતથી ભવસ્વરૂપતા ઉદ્વેગને કારણે, અને અપવર્ગના અનુરાગથી પરમપદરૂપ મોક્ષની સ્પૃહાના અતિરેકથી આકયતિપણું થાય. અન્યથા અન્ય પ્રકારથી, ક્યારે પણ=કોઈપણ ક્ષેત્રમાં કે કોઈપણ કાળમાં, ન થાય; કેમ કે સમ્યફ ઉપાય વગર ઉપયોગ સાધ્યનો, ક્યારેય પણ અભાવ છે. રકાર બ, હેતુ અંતરના સમુચ્ચય માટે છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. IIકા ભાવાર્થ : જે મહાત્માઓને સંસાર પ્રત્યે ઉદ્વેગ થયો છે અને ભવના નિસ્તારના અર્થી છે તે મહાત્માઓ સમ્યક શ્રુતચક્ષુથી વારંવાર ભવસ્વરૂપનું દીક્ષા ગ્રહણ કરતાં પૂર્વે અવલોકન કરે; જેથી તે મહાત્માને બોધ થાય કે ઇન્દ્રજાળમાં જે બધું દેખાય છે, તે વાસ્તવિક કાંઈ નથી, તેમ સંસાર ભોગસામગ્રીથી ભરેલો દેખાય છે, વાસ્તવિક કાંઈ નથી. કોઈ ભોગસામગ્રીમાંથી સુખ આત્મામાં પ્રવેશ પામતું નથી; કેમ કે કોઈ પદાર્થનો ધર્મ બીજામાં સંક્રમણ પામી શકે નહિ. ફક્ત મોહવાસિત જીવ હોવાથી તે તે ઇન્દ્રિયને અનુકૂળ ભાવોને જોઈને તેનાથી પોતાને સુખ થાય છે તેવો ભ્રમાત્મક બોધ થાય છે. આ પ્રકારે બોધ કર્યા પછી જે
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy