SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૩ સૂત્ર: સન્મવાવેવ શ્રેયસ્વસિદ્ધઃ સાઉરૂ/રરૂ.. સૂત્રાર્થ - સંભવ હોવાથી જ યોગ્યપણું હોવાથી જ, શ્રેયપણાની સિદ્ધિ છે. ll૧૩/૨૩૯ll ટીકા : 'सम्भवादेव' योग्यत्वादेव, न पुनर्गुणमात्रादेव केवलात् सम्भवविकलात्, 'श्रेयस्त्वसिद्धेः' सर्वप्रयोजनानां श्रेयोभावनिष्पत्ते, इदमुक्तं भवति-गुणमात्रे सत्यपि यावदद्यापि प्रव्राज्यादिर्जीवो विवक्षितकार्यं प्रति योग्यतां न लभते न तावत्तत्तेनारब्धमपि सिध्यति, अनधिकारित्वात्तस्य, अनधिकारिणश्च सर्वत्र कार्ये प्रतिषिद्धत्वात्, अतो योग्यतैव सर्वकार्याणां श्रेयोभावसम्पादिकेति ચારૂ/૨રૂા. ટીકાર્ય : “મવાદેવ' .... સાહિતિ | સંભવ હોવાથી જ=શ્રેયને અનુકૂળ અવ્યક્ત પણ યોગ્યપણું હોવાથી જ, પરંતુ સંભવવિક્લ એવા કેવળ ગુણ માત્રથી નહિ, શ્રેયપણાની સિદ્ધિ છે=સર્વપ્રયોજનોના શ્રેયભાવની નિષ્પત્તિ છે. આ કહેવાયેલું થાય છે – ગુણમાત્ર હોવા છતાં પણ જ્યાં સુધી હજુ પણ પ્રવ્રાજ્યાદિ જીવ વિવલિત કાર્ય પ્રત્યે યોગ્યતાને પામે નહિ ત્યાં સુધી તે કાર્ય તેનાથી આરબ્ધ પણ સિદ્ધ થતું નથી; કેમ કે તેનું અધિકારીપણું છે અને સર્વ કાર્યમાં અધિકારીનો પ્રતિષેધ કરાયો છે. આથી યોગ્યતા જ સર્વ કાર્યોના શ્રેય ભાવની સંપાદિકા છે. ત્તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૧૩/૨૩૯ ભાવાર્થ : વ્યાસઋષિએ કહેલું કે અલ્પ પણ ગુણ ન હોય તો ગુણાન્તર ભાવ પ્રગટે એવો નિયમ નથી માટે અલ્પગુણવાળો જ પ્રવ્રજ્યાને માટે યોગ્ય છે, સર્વથા નિર્ગુણ નહિ. તેનું નિરાકરણ કરતાં સમ્રાટઋષિ કહે છે – વ્યાસઋષિએ કહ્યું તે બરાબર નથી; કેમ કે શ્રેયકારી એવી દીક્ષાને માટે તેને અનુરૂપ ગુણો જેમાં સંભવ હોય તેવા જીવને જ દીક્ષા આપવાથી શ્રેયની નિષ્પત્તિ થઈ શકે પરંતુ દીક્ષાથી શ્રેયની નિષ્પત્તિ માટે અપેક્ષિત
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy