SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ યાકિનીમહત્તરાસૂનુ ૫. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત ૫. પૂ. આચાર્યદેવ મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજા કૃત ટીકા સમન્વિત ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ શબ્દશઃ વિવેચન ॐ ह्रीँ अर्हं नमः । ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । ૐ નમઃ । અવતરણિકા : व्याख्यातो द्वितीयोऽध्यायः, अथ तृतीय आरभ्यते, तस्य चेदमादिसूत्रम् છે - ત્રીજો અધ્યાથ અવતરણિકાર્ય : બીજો અધ્યાય વ્યાખ્યાન કરાયો. હવે ત્રીજો અધ્યાય આરંભ કરાય છે. અને તેનું આ આદિ સૂત્ર શ્લોક ઃ - सद्धर्मश्रवणादेवं नरो विगतकल्मषः । ज्ञाततत्त्वो महासत्त्वः परं संवेगमागतः ।।१।। શ્લોકાર્થ : આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ધર્મના શ્રવણથી નર=શ્રોતા, વિગતકાલુષ્યવાળો, જ્ઞાતતત્ત્વવાળો, મહાસત્ત્વશાળી, પરમ સંવેગને પામેલો થાય છે. ૧ ટીકા ઃ ‘સદ્ધર્મશ્રવળાત્’ પારમાર્થિવ ધર્માવર્ણનાત્ ‘વક્’ ૩ નીત્યા ‘નર:’ શ્રોતા પુમાન્ ‘વિાત ભષઃ’ व्यावृत्ततत्त्वप्रतिपत्तिबाधकमिथ्यात्वमोहादिमालिन्यः सन्, अत एव 'ज्ञाततत्त्वः' करकमलतलकलित '
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy