SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨/ સંપાદિકાનું કથન હજ અનુક્રમણિકા ૪ બ્લિોક નં. વિષય પાના નં. ૧–૧૮૧ ૧-૩ ૧. ૨. ૩-૪ ૪-૩ સૂ. ૧-૩૫ ૬-૧૦૨ ૩૬-૯૩ ૧૦૨-૧૭૬ ૧૭૧-૧૭૭ ૪. ૫-૬. ૧૭૭-૧૮૧ ૧૮૨-૨૪૫ અધ્યાય-૩ વિવેકપૂર્વકની અપાયેલી દેશનાથી યોગ્ય જીવને થતા બોધનું સ્વરૂ૫. વિવેકપૂર્વકની દેશનાથી બોધ પામેલા જીવોની વિવેકપૂર્વકની ગુણસ્થાનકને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ. દેશનાથી વિવેકસંપન્ન થયેલો જીવ જ વિશેષ પ્રકારના ધર્મને યોગ્ય. વિશેષ પ્રકારના દેશવિરતિધર્મપ્રદાનનું સ્વરૂપ. સમ્યક્તના અતિચારો, દેશવિરતિના વ્રતો અને અતિચારોનું વિસ્તારથી સ્વરૂપ. વ્રતોને ગ્રહણ કર્યા પછી અતિચાર રહિત વ્રતપાલન માટે શ્રાવકને કર્તવ્ય ઉચિત પ્રવૃત્તિનું સ્વરૂપ. વિવેકપૂર્વક સેવાયેલો વિશેષગૃહસ્થધર્મ સર્વવિરતિની પ્રાપ્તિનું કારણ. દેશવિરતિથી કઈ રીતે સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે તેની માર્ગાનુસારી યુક્તિ . અધ્યાય-૪ * વિશેષ પ્રકારના ગૃહસ્થધર્મના ફળસ્વરૂપે ચારિત્ર આવારક કર્મોનો નાશ અને તેની યુક્તિ તથા ભાવચારિત્રની ક્રમસર પ્રાપ્તિ. અલ્પ પણ વિશુદ્ધ અનુષ્ઠાનથી મહાન ફળની પ્રાપ્તિ અને યથાતથા ઘણા અનુષ્ઠાનથી ફળની અપ્રાપ્તિ. યતિધર્મને સ્વીકારવાની વિધિનું વિસ્તારથી વર્ણન. ભાવયતિનું સ્વરૂ૫. વિધિપૂર્વક પ્રવ્રજ્યા ગ્રહણ કરવાથી થી ભાવયતિપણાની પ્રાપ્તિની યુક્તિ . યતિધર્મ સ્વીકારીને સંયમવેષધારી સાધુને ગૃહસ્થ ધર્મ રહિત અને યતિધર્મરહિત હોવાથી સંસારફલની પ્રાપ્તિ. અધ્યાય-૫ યતિધર્મની દુષ્કરતાનું સ્વરૂપ અને કેમ સાધુધર્મ દુષ્કર છે ? તેની યુક્તિ. ૧૮૨-૧૮૫ સૂ. ૧-૪૩ ૧૮૫-૧૮૭ ૧૮૭-૨૪૧ ૨૪૧-૨૪૨ ૨૪૨-૨૪૩ ૨૪૪-૨૪૫ ૨૪૬-૩૬૧ ૧-૨. ૨૪૬-૨૪૮
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy