SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૦, ૩૧ આદિથી અપધ્યાનવિષયક પ્રવૃત્તિ અતિચાર છે. એ પ્રમાણે સ્વયં વિચારવું. કંદર્પ આદિ આકુટ્ટીથી કરાતા આ વ્રતનાં દોષો છે તેવું સ્પષ્ટ જાણવા છતાં કરવામાં, ભંગ જ જાણવો. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૦/૧૬ ભાવાર્થ : શ્રાવક સર્વવિરતિની શક્તિના સંચય અર્થે ભોગવિલાસ આદિનો ક્રમસર સંકોચ કરે છે અને જેને કોઈ પ્રયોજન નથી તેવાં નિરર્થક પાપો ન થાય તેના માટે અનર્થદંડવિરમણવ્રત સ્વીકારે છે; જેમાં પ્રમાદ આચરણનો ત્યાગ કરવાનું વ્રત હોય છે, પાપોપદેશના ત્યાગનું વ્રત હોય છે, હિંસાનાં સાધનો બીજાને નહિ આપવાનું વ્રત હોય છે અને જીવનમાં નિરર્થક વિચારણા થાય એવા અપધ્યાનના ત્યાગનું વ્રત હોય છે. આ રીતે અનાવશ્યક પાપોનો પરિહાર કરીને શ્રાવક સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. આમ છતાં અનાદિના સંસ્કારના કારણે અનાભોગ આદિથી કંદર્પ આદિ અતિચારોનું સેવન ન થાય તેના માટે વ્રત આપ્યા પછી ઉપદેશક અનર્થદંડવિરમણવ્રતના પાંચ અતિચારોનો બોધ કરાવે છે જેથી વિવેકી શ્રાવક તેનો પરિહાર કરીને શીધ્ર સર્વવિરતિની શક્તિનો સંચય કરી શકે. ll૩૦/૧૬૩ અવતરણિકા: अथ प्रथमशिक्षापदस्य - અવતરણિકાર્ય - હવે શ્રાવકને વ્રતો આપ્યા પછી સંયમની શિક્ષા માટે સેવાતાં ચાર શિક્ષાવ્રતોમાંથી પ્રથમ સામાયિક નામના શિક્ષાવ્રતના અતિચારો ઉપદેશક બતાવે છે – સૂત્ર : યોાહુwધાનાડનારઋત્યનુપસ્થાપનનિ સારૂ9/૧૬૪ના સૂત્રાર્થ: યોગદુષ્પણિધાનો-મન-વચન-કાયાના યોગોનું સામાયિકના પરિણામથી વિપરીત પ્રવર્તન, અનાદર, સ્મૃતિઅનુપસ્થાપન, એ પાંચ સામાયિક વ્રતના અતિચારો છે. ૩૧/૧૬૪. ટીકા : योगदुष्प्रणिधानानि च अनादरश्च स्मृत्यनुपस्थानं चेति समासः । तत्र 'योगाः' मनोवचनकायाः, तेषां 'दुष्प्रणिधानानि' सावद्ये प्रवर्त्तनलक्षणानि योगदुष्प्रणिधानानि, एते त्रयोऽतिचाराः, 'अनादरः' पुनः प्रबलप्रमादादिदोषाद् यथाकथञ्चित् करणं कृत्वा वाऽकृतसामायिककार्यस्यैव तत्क्षणमेव पारणमिति, 'स्मृत्यनुपस्थापनं पुनः' स्मृतेः सामायिककरणावसरविषयायाः कृतस्य वा सामायिकस्य
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy