SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા (પુષ્પમાલા) શ્રી ધરણેન્દ્ર-પદ્માવતી સંપૂજિતાય ૐ હૌં શ્રાઁ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરીશ્વરેભ્યો નમઃ ॥ મૈં નમઃ । मलधारीयश्रीहेमचन्द्रसूरीश्वरसूत्रिता स्वोपज्ञा ।। શ્રી ઉપદેશમાના | ।। પુષ્પમાત્તાપરામિધા ॥ ભાગ-પહેલો ૧ ટીકાકારનું મંગલાચરણ येन प्रबोधपरिनिम्मितवाग्वस्त्रां, क्षिप्त्वोद्धृतानि भुवनानि भवान्धकूपात् । निःशेषनाकिविभुवन्दितपादपद्म, भूयात् ममाशुभभिदे स युगादिदेवः ॥ १॥ ज्ञेयार्णवं सुरवरैरिव यैः समन्तात्, सद्द्बोधमन्दरमथा प्रविमथ्य लब्धः । जीवादितत्त्ववररत्नचयो भवन्तु, ते वः श्रिये विजयिनो जिनवीरपादाः ॥ २ ॥ दर्पोद्धुरस्मरतिरस्करणप्रवीणा, विश्वत्रयप्रथितनिर्मलकीर्तिभाजः । शेषा अपि प्रविकिरन्तु जिना रजो वः, सर्वामरप्रणतपावनपादपद्माः ॥ ३॥ वन्दे पादद्वितयं भक्त्या श्रीगौतमादिसूरीणाम् । निःशेषशास्त्रगङ्गाप्रवाहहिमवद्गिरिनिभानाम् ॥ ४ ॥ પારં યસ્યાઃ પ્રસાવેન, વૈદ્દિનઃ શ્રુતની ઘેઃ ।।ચ્છન્તિ તાં નાદુદ્ઘાં, પ્રળૌમિ શ્રુતદ્દેવતામ્ ॥ 、 ॥ अस्मादृशोऽपि सञ्जातः, परेषां किल बोधकः । यत्प्रभावेन तान् वन्दे, स्वगुरूंस्तु विशेषतः ॥६॥ इत्थं कृतनमस्कारो, नमस्कार्येषु वस्तुषु । प्रवक्ष्याम्यस्तविघ्नोऽर्थं, प्रस्तुतं श्रुतनिश्रया ॥ ७॥ अन्तरङ्गार्थगर्भं च, यत्किञ्चिदिह वक्ष्यते । तत्रोपमितिग्रन्थोक्ता, दृश्या सर्वाऽपि भावना ॥ ८ ॥ જેણે કેવળજ્ઞાન પામીને બોલાયેલી વાણીરૂપી દોરડાને નાખીને લોકોનો ભવરૂપ અંધારા કૂવામાંથી ઉદ્ધાર કર્યો અને જેના ચરણ કમળોને સધળા ઇદ્રોએ વંદન કર્યું છે એવા તે આદિનાથ ભગવાન મારા અશુભોના નાશ માટે થાઓ. (૧) જેવી રીતે ઉત્તમદેવોએ મંદર પર્વતને રવૈયો બનાવીને તેનાથી સમુદ્રનું મંથન કરીને રત્નો મેળવ્યાં હતાં, તેવી રીતે જેમણે કેવળજ્ઞાનરૂપ મંદરપર્વતને રવૈયો બનાવીને એ રવૈયાથી જ્ઞેય પદાર્થો રૂપ સમુદ્રનું ચારે બાજુ અતિશય મંથન કરીને જીવાદિતત્ત્વો રૂપ શ્રેષ્ઠ રત્નસમૂહને મેળવ્યો તે વિજય પામનારા શ્રી વીરજિનના ચરણો તમારી સમૃદ્ધિ માટે થાઓ. (૨) અભિમાનથી નિરંકુશ બનેલા કામદેવનો તિરસ્કાર કરવામાં પ્રવીણ, ત્રણેય લોકમાં ફેલાયેલી નિર્મળ કીર્તિવાળા, અને જેમના પવિત્ર ચરણકમળોને સર્વદેવોએ પ્રણામ કર્યા છે એવા બાકીના બાવીસ જિનો ઉ. ૧
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy