________________
અષ્ટક પ્રકરણ
પર
૩-પૂજા અષ્ટક
(સંયોગ પ્રમાણે) સઘળા મલથી રહિત થયો છતો પારમાર્થિક સ્નાતક બનેલો તે કર્મનલથી ફરી લપાતો નથી.
પૂર્વપક્ષ– મૂળશ્લોકમાં નાવા એમ વવા પ્રત્યયની જરૂર નથી. કારણ કે નાવા એવા પ્રયોગ વિના પણ જે કહેવાનું છે તે કહેવાઇ જાય છે.
ઉત્તરપક્ષ– તમારું કહેવું સારું છે. આમ છતાં લોકમાં “આ સ્નાનથી સ્નાન કરીને” એમ બોલવાનો व्यवहार छ, भे लोदवानी ३ढि छ. भाटे क्त्वा प्रत्ययनो प्रयो। यो छ. (८)
બીજા સ્નાન અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું.
॥३॥ अथ तृतीयं पूजाष्टकम् ॥ स्नानान्तरं देवता पूजनीयेति पूजास्वरूपाभिधानायाह । तथा ये मन्यन्ते श्वेतभिक्षवो देवतामभ्युपगम्यापि न तां पूजयन्तीति तेषामनर्थकस्तदभ्युपगम इति तन्मतनिरासाय च पूजाष्टकमाह
अष्टपुष्पी समाख्याता, स्वर्गमोक्षप्रसाधनी । अशुद्धतरभेदेन, द्विधा तत्त्वार्थदर्शिभिः ॥१॥
वृत्तिः-'अष्टौ पुष्पाणि' पूजात्वेन समाहृतानि 'अष्टपुष्पी', अथवा 'अष्टौ पुष्पाणि' कुसुमानि यस्यां पूजायां सा 'अष्टपुष्पी' च । नदादिदर्शनाच्च ईप्रत्ययः । इयं च जघन्यपदमाश्रित्योच्यते, न पुनरष्टावेव पुष्पाण्यरोपणीयानि । यद्वक्ष्यति "स्तोकैर्वा बहुभिर्वापि" (अ० ३ श्लोक २) इति । अष्टपुष्या च देवपूजने कारणं वक्ष्यति । द्विधेत्यस्येह सम्बन्धात् द्वाभ्यां प्रकाराभ्यां 'द्विधा' द्विप्रकारा । 'समाख्याता' सम्यगभिहिता । 'तत्त्वार्थदर्शिभिः' इतीह सम्बध्यते । तत्त्वभूता अर्था जीवादयस्तान्, तत्त्वेन वा परमार्थवृत्त्या अर्थान्पश्यन्तीत्येवंशीलास्तत्त्वार्थदर्शिनस्तैः । कथं द्विधेत्याह- 'अशुद्धतरभेदेन' अशुद्धा च सावद्यतया इतरा च निरवद्यतया अशुद्धतरे ताभ्यां कृत्वा तयोर्वा भेदो विलक्षणता 'अशुद्धतरभेद' स्तेन । इह चेतराशब्दस्य पुंवद्भावो, "वृत्तिमात्रे सर्वादीनां पुंवद्भाव" इति वचनात् । फलतस्तां निरूपयन्नाह- 'स्वर्गमोक्षप्रसाधनी' आद्या देवलोकसाधनी, द्वितीया तु निर्वाणसाधनीत्यर्थः । पाठान्तरे तु स्वर्गमोक्षप्रसाधनाद्धेतोड़िया, एतदेव कथम् ? अशुद्धतरभेदेन इत्येवं पदयोजना कार्येति ॥१॥
त्रीहुँ पू मष्ट (અશુદ્ધ અને શુદ્ધપૂજાનું સ્વરૂપ તથા ફળ, ભાવથી ઉત્પન્ન થતાં આઠ પુષ્પો, એ પુષ્પોથી પૂજા કેવી રીતે થાય વગેરે વિષયનું આ અષ્ટકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે.)
પૂજાના પ્રકાર અને ફળ નાન કર્યા પછી દેવ પૂજવા જોઇએ. આથી પૂજાનું સ્વરૂપ કહેવા માટે ગ્રંથકાર કહે છે- તથા જે લોકો એમ માને છે કે શ્વેત (=સફેદ વસ્ત્રધારી) ભિક્ષુઓ દેવને સ્વીકારીને પણ દેવની પૂજા કરતા નથી, માટે તેમનો દેવસ્વીકાર નિરર્થક છે, તેમના આવા મતનું નિરાકરણ કરવા માટે પૂજાષ્ટકને કહે છે –