SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૩૧૦ ર૯-સામાયિક સ્વરૂપ નિરૂપણ અષ્ટક य देसे, विहिएसु य ईसिरागभावम्मि । सामाइयं असुद्धं, सुद्धं समयाए दोहंपि ॥१॥" 'तत्त्वतः' परमार्थतो न तूपचारवृत्त्या, उपचरितं हवस्तु तत्कार्याकरणात्, कुत एतदेवमित्याह- 'कुशलाशयरूपत्वात्' शुभाभिसन्धिस्वभावत्वात्, तस्य सर्वथा निरवद्यत्वाभावे हि कुशलाशयत्वं न स्यादिति, ननु ज्ञानदर्शनयोरप्येतदस्तीत्याह- 'सर्वयोगविशुद्धितः' समस्तमनोवाक्कायव्यापारशुद्धिभावात्, न हि ज्ञानादिषु योगविशुद्धिरस्तीति ॥२॥ ફળથી અને સ્વામીથી (સામાયિકનું ફળશું છે અને સામાયિક કોને હોય એ મુદ્દાને આશ્રયીને) સામાયિકનું નિરૂપણ કર્યું. હવે તેનું જ સ્વરૂપથી નિરૂપણ કરતા ગ્રન્થકાર કહે છે – શ્લોકાર્થ– સામાયિક એકાંતે જ પરમાર્થથી નિરવદ્ય જાણવું. કારણ કે સામાયિક શુભ પરિણામ રૂપ છે, અને તેમાં સર્વયોગોની વિશુદ્ધિ છે. (૨) ટીકાર્થ– એકાંતે જ સામાયિક એકાંતે જ સર્વથા જ નિરવઘ છે, નહિ કે અંશથી પણ સાવદ્ય છે. કારણ કે અંશથી પણ સાવદ્ય હોય તેવું સામાયિક વિશુદ્ધ નથી. કહ્યું છે કે-“પ્રતિષિદ્ધ પ્રાણાતિપાત વગેરેમાં અલ્પ પણ દ્વેષ હોય અને વિહિત તપ-જ્ઞાન વગેરેમાં અલ્પ પણ રાગભાવ હોય તો સામાયિક અશુદ્ધ=મલીન છે. પ્રતિષિદ્ધ અને વિહિત એ બંનેમાં સમભાવથી સામાયિક શુદ્ધ છે.” (યોગશતક-૧૭) પરમાર્થથી- સામાયિક પરમાર્થથી નિરવદ્ય છે, નહિ કે ઉપચારવૃત્તિથી. જે ઉપચારવાળું હોય તે વસ્તુ જ નથી. કારણ કે તે તેનું કાર્ય ન કરે. શુભપરિણામ રૂપ છે– સામાયિક એકાંતે જ પરમાર્થથી નિરવદ્ય શાથી છે ? એવો કોઇ પ્રશ્ન કરે તો કહે છે. સામાયિક શુભપરિણામ રૂપ છે. જો સામાયિક સર્વથા નિરવદ્ય ન હોય તો શુભ પરિણામરૂપ ન હોય. સર્વયોગોની વિશુદ્ધિ છે– જ્ઞાન-દર્શનમાં પણ શુભપરિણામ હોય એમ કોઇ કહે, આથી કહે છેસામાયિકમાં સઘળાય મન-વચન-કાયાના વ્યાપારોની શુદ્ધિ હોય છે. જ્ઞાન વગેરેમાં (સવ) યોગોની વિશુદ્ધિ ન હોય. (૨) अथोक्तरूपसामायिकविलक्षणं शाक्यपरिकल्पितं कुशलचित्तं मोक्षाङ्गतया निषेधयનાહિં– यत्पुनः कुशलं चित्तं, लोकदृष्ट्या व्यवस्थितम् । तत्तथौदार्ययोगेऽपि, चिन्त्यमानं न तादृशम् ॥३॥ વૃત્તિ – સામયિ તાવત્ મોસણાં, “સુનઃ' વિત્યુદેશે પુનિિત વિશેષાર્થ, “કુશ’ शुभम्, 'चित्तं' मनः, किं तत्त्वतः कुशल नेत्याह- 'लोकदृष्टया' सामान्यजनदर्शनेन, लोकोत्तरजनदृष्ट्या तु तस्य विचार्यमाणस्य कुशलाभासतैव, 'व्यवस्थितं' प्रतिष्ठितम्, 'तत्' चित्तम्, 'तथे ति तथाविधस्य सामान्यबुद्धिजनसम्मतस्य 'औदार्यस्य' उदारताया, 'योगः' सम्बन्धः 'तथौदार्ययोगः' तत्रापि, आस्तां ४२. प्रतिषिद्धेष च देशे विहितेषु चेषद्रागभावे । सामायिकमशुद्धं शुद्ध समतायां द्वयोरपि ।
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy