SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૨૯૮ ૨૭-તીર્થંકરદાનસફળતાસિદ્ધિ અષ્ટક બને તે અસંતદાન અધિકરણ કેવી રીતે બને ? કોઇપણ રીતે ન બને. આનાથી દાનથી અનર્થનો અસંભવ કહ્યો. હવે અર્થની (=લાભની) પ્રાપ્તિ કહે છે— બલ્કે અન્યગુણોનું કારણ એવા અન્ય ગુણસ્થાન (પ્રાપ્ત થાય એમ) વિદ્વાનોને ઇષ્ટ છે. અન્યગુણોનું કારણ— સર્વ વિરતિ વગેરે અન્ય ગુણોનું કારણ. અન્ય ગુણસ્થાન— પ્રસ્તુત મિથ્યાદષ્ટિ વગેરે ગુણસ્થાનથી અન્ય જે અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે ગુણસ્થાન, તે ગુણસ્થાન પ્રાપ્ત થાય એમ વિદ્વાનોને ઇષ્ટ છે. અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે ગુણસ્થાન સર્વવિરતિ વગેરે અન્યગુણોનું કારણ છે. માટે અહીં અન્યગુણોનું કારણ એવું અન્યગુણસ્થાન (પ્રાપ્ત થાય) એમ કહ્યું. ગુણસ્થાન શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે-જ્ઞાનાદિગુણોનું સ્થાન તે ગુણસ્થાન. (૬) તે ननु यद्यतोऽसंयतदानादधिकरणं न भवति तदा कथमस्य प्रशंसाया अपि निषेधपरं सूत्रमिदं न विरुध्यते, यदुत, जे उ दाणं पसंसन्ति, वहमिच्छन्ति पाणिणं । जे उ (य) णं पडिसेहन्ति, वित्तिच्छेयं करंति ते” ॥१॥।” इत्येतदाशङ्कयाह ये तु दानं प्रशंसन्ती - त्यादिसूत्रं तु यत्स्मृतम् । अवस्थाभेदविषयं द्रष्टव्यं तन्महात्मभिः ||७|| > वृत्तिः - 'ये तु' ये पुनः धर्मविचारकाः, 'दानं' असंयताय वितरणं जीवोपमर्दकारकत्वात्, ‘प्रशंसन्ति' श्लाघन्ते, ‘इत्यादि' एतदालापकप्रभृतिकमनन्तरोपदर्शितमसंयतदाननिषेधगर्भार्थम्, 'सूत्र' अर्थसूचकवाक्यम्, 'तुशब्दः' पुनः शब्दार्थः, 'यत्स्मृतं' अभिहितं सूत्रकृताङ्गे, 'अवस्थाभेदविषयं' दातृपात्रयोर्दशाविशेषगोचरमपुष्टालम्बनमित्यर्थः, पुष्टालम्बनं त्वाश्रित्य न निषेधपरं तत् यदाह - " सालम्बणो पडन्तो वि, अप्पयं दुग्गमे वि धारेइ । इय सालम्बणसेवी, धारेइ जई असढभावा" ॥१॥'' 'द्रष्टव्यं’ विज्ञेयम्, 'तत्' इत्यनन्तरोक्तं सूत्रम्, 'महात्मभि: ' सद्भिरिति । स्वकीयासंयतदानसमर्थनगर्भार्थमिदं प्रकरणं सूरिणा कृतमिति केचित्कल्पयन्ति, हरिभद्राचार्यो हि स्वस्य भोजनकाले शङ्खवादनपूर्वकमर्थिभ्यो भोजनं दापितवानिति श्रूयते, न चैतत्सम्भाव्यते, संविग्नपाक्षिको हासौ, न च संविग्नस्य तत्याक्षिकस्य वाऽनागमिकार्थोपदेशः सम्भवति, तत्त्वहानिप्रसंगात्, आह च- "संविग्गोऽणुवएसं, न देइ दुब्भासियं कडुविवागं । जाणतो तम्मि तहा, अतहक्कारो उ मिच्छत्तं ||१||" इति ॥७॥ જો અસંયતદાનથી અધિકરણ થતું નથી તો અસંયતદાનની પ્રશંસાનો પણ નિષેધ કરનાર આ સૂત્ર કેવી રીતે વિરુદ્ધ ન થાય ? આ સૂત્ર આ પ્રમાણે છે-‘(અસંયતને આપેલું દાન જીવહિંસા કરાવનારું હોવાથી) ठे धर्मविथारडी (असंयत ) छाननी प्रशंसा डरे छे, तेखो (हानना डारो थनारा) प्राशिवधने छे छे, अने ३४. ये तु दानं प्रशंसन्ति वधमिच्छन्ति प्राणिनां । ये पुनः एतत् प्रतिषेधन्ति वृत्तिच्छेदं कुर्वन्ति ते ॥१॥ ३५. सालम्बनः पतन्नपि आत्मानं दुर्गमेऽपि धारयति । इति सालम्बनसेवी धारयति यतिरशठभावम् ॥१॥ ३६. संविग्नोऽनुपदेशं न ददाति दुर्भाषितं कटुविपाकम् । जानन् तस्मिन् तथा अतथाकारस्तु मिथ्यात्वम् ॥ १॥
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy