SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૨૮૬ ૨૬-તીર્થંકર મહાદાનસિદ્ધિ અષ્ટક બોધિસત્ત્વોનું દાન મહાદાન છે તેથી શું? એવો કોઇ પ્રશ્ન કરે, આથી ગ્રંથકાર કહે છે– શ્લોકાર્થ– તેથી બોધિસત્ત્વોનું જ મહાનુભાવત્વ હોવાથી સંપૂર્ણ જગગુરુપણું યુક્તિયુક્ત છે. કારણકે મોટાઓનું બધું જ મહાન હોય છે. (૩) ટીકાર્થ– તેથી– બોધિસત્ત્વોના દાનમાં મહત્ (મહા) શબ્દ યુક્તિથી ઘટી શકતું હોવાથી બોધિસત્ત્વોનું દાન મહાદાન છે તેથી. મહાનુભાવત– અચિંત્યશક્તિથી યુક્તતા. બોધિસત્તાનું જ મહાનુભાવત્વ હોવાથી એટલે જિન નહિ, કિંતુ બોધિસત્ત્વો જ મહાનુભાવ=અચિંત્યશક્તિથી યુક્ત હોવાથી. મોટાઓનું– મહાસત્ત્વોનું. બધું જ દાન આદિની ક્રિયા વગેરે બધું જ. મહાન– વિશેષતાથી યુક્ત. ભાવાર્થ– બોધિસત્ત્વોનું દાન મહાદાન હોવાથી બોધિસત્ત્વો જ મહાનુભાવ છે અને જગદ્ગુરુ છે, અન્ય નહિ. અહીં અનુમાન પ્રયોગમાં લેવાં (=મહાસત્ત્વોનું) પદ ધર્મ છે. (=પક્ષ છે.) નાચુર્વ સાધ્ય છે. મહાગુમાવત્વ હેતુ છે. મહત મહતું એવા પ્રયોગથી હેતુની અસિદ્ધતાનો ત્યાગ કર્યો છે, અર્થાત્ પક્ષમાં હેતુ રહેલો છે એમ સિદ્ધ કર્યું છે. (અહીં બોધિસત્ત્વો મહાન તરીકે સિદ્ધ થયા છે. એટલે તેમનામાં મહત્ત્વ=મહાનુભાવત્વ રહેલું છે.) (૩) पूर्वपक्षमुपसंहरन्नाहएवमाहेह सूत्रार्थं, न्यायतोऽनवधारयन् । कश्चिन्मोहात्ततस्तस्य, न्यायलेशोऽत्र दर्श्यते ॥४॥ વૃત્તિઃ– “પર્વ' મનcોવરમા૫, “મણિ તે પૂર્વપક્ષવાલી, “ પ્રમે, “સૂરસ્થ “તિનેવ य कोडिसया'' इत्यादेरागमस्य, 'अर्थः' अभिधेयः 'सूत्रार्थः', तमनवधारयन्निति योगः, किं सर्वथानवधारयन्, नेत्याह- 'न्यायतो' नीतिमाश्रित्यार्थापत्तिगम्यमर्थमित्यर्थः, 'अनवधारयन्' अनवबुध्यमानः, 'कश्चित्' इत्यसम्बद्धभाषित्वात् अनिर्देश्यनामा सौगत इति भावः । 'मोहात्' अज्ञानात्, यत एवं 'ततः' तस्मात्काરા, તી' મૂઠવાતિન:, “ચાયત્વેશો યુત્તિમાત્રા, ‘મન્ના' રાજવ્યતિરે, તિ' બથીયા રૂતિ કા પૂર્વપક્ષનો ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે શ્લોકાર્થ– પ્રસ્તુતમાં સૂત્રના અર્થને નીતિથી નહિ જાણતો કોઇક અજ્ઞાનતાથી આ પ્રમાણે કહે છે. તેથી ૧. ટીકામાં રાહત પદની વ્યુત્પત્તિમાં હિત એટલે ગુરુત્વાવિષય. જેમાં હિત વિદ્યમાન નથી, એટલે કે જેમાં વિષય વિદ્યમાન નથી. ગુવાવિષય વિદ્યમાન નથી એનો અર્થ એ થયો કે વિષય વિદ્યમાન છે. જેમાં ગુરત્વ વિષય વિદ્યમાન છે એવું ન જુવે છે. આનો અર્થ સંપૂર્ણ જગગુરુપણું એવો થાય.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy