SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૨૮૨ ૨પ-પુણ્યાનુબંધિપુણ્ય અષ્ટક वृत्तिः- 'प्रारम्भमङ्गलं' आदिमङ्गलम्, 'हि' यस्मात्, 'अस्याः ' प्रव्रज्यायाः, 'गुरुशुश्रूषणं' मातापितृपरिचरणम्, 'परं' प्रकृष्टं भावमङ्गलमित्यर्थः, प्रारम्भमङ्गलता एवास्य कुत इत्याह- ‘एतौ' गुरू, 'धर्मप्रवृत्तानां' मोक्षहेतुसदनुष्ठानसमुपस्थितानाम्, 'नृणां' पुंसाम्, नृग्रहणं च प्रधानतया तेषां, न तु तदन्यव्यवच्छेदार्थम्, 'पूजास्पदं' अर्हणास्पदम्, ‘महत्' गुरुकम् । यदाह- मातापितृपूजा । आमुष्मिकयोगकारणम् । तदनुज्ञया प्रवृत्तिः । प्रधानाभिनवोपनयनम् । तद्भोगेभोगोऽन्यत्र तदनुचितादिति ॥७॥ આ પ્રમાણે શાથી છે તે કહે છે– શ્લોકાર્થ– માતા-પિતાની સેવા દીક્ષાનું આદિ ભાવમંગલ છે. કારણ કે ધર્મમાં પ્રવૃત્ત મનુષ્યોનું માતાपिता महान पूरस्थान छे. (७) ટીકર્થ– ધર્મમાં પ્રવૃત્ત મનુષ્યોનું- ધર્મમાં પ્રવૃત્ત એટલે મોક્ષનું કારણ એવા સંઅનુષ્ઠાનની પાસે આવેલ, અર્થાત્ સદ્ અનુષ્ઠાન કરવા માટે તૈયાર થયેલ. અહીં મનુષ્યનું જે ગ્રહણ કર્યું તે (ધર્મમાં) મનુષ્યોની પ્રધાનતા હોવાથી ગ્રહણ કર્યું છે, નહિ કે તેનાથી અન્યનો વ્યવચ્છેદ કરવા માટે. ____ माता-पिता महान पूजस्थान छ में विषे ४j छ :-"माता-पितानी ५ ४२वी. (धामं १-३१) માતા-પિતાને પ્રેરણા કરીને પરલોકના હિત માટે દેવપૂજા વગેરે ધર્મનાં કાર્યોમાં જોડવા. જેમકે તેમને કહેવું કે હવે પછી આપે કુટુંબનાં કાર્યોમાં જરાપણ ઉત્સાહ ન રાખવો, કેવળ ધર્મકાર્યોમાં સતત પ્રતિબદ્ધ ચિત્તવાળા બનવું. આ લોક પરલોકનાં સઘળાં કાર્યો માતા-પિતાની સંમતિથી કરવાં. માતા-પિતાને પુષ્પ-ફલ-વસ્ત્ર વગેરે વસ્તુઓ વર્ણ-ગંધ આદિથી સારભૂત હોય તેવી ઉત્તમ અને તત્કાલ બની હોય તેવી નવી આપવી. ભોજન વગેરે માતા-પિતાના કર્યા પછી પોતે કરવું. વ્રત વગેરે વિશેષ કારણથી માતા-પિતાને ભોજન વગેરે ન ४२ डोय तो ही पात . त सय तो मोशन 47३ तमनार्या पछी ४ ४२." (धर्म बिंदु-१-७२) (७) पूजास्पदत्वमेव समर्थयन्नाहस कृतज्ञः पुमान् लोके, स धर्मगुरुपूजकः । स शुद्धधर्मभाक् चैव, य एतौ प्रतिपद्यते ॥८॥ वृत्तिः– 'स' इति य एतौ प्रतिपद्यते असावेव, 'कृतज्ञः' पितृकृतोपकारज्ञाता, 'पुमान्' नरः, 'लोके' लौकिकमार्गे, तथा 'स' एष (व) 'धर्मगुरोः' दीक्षाचार्यस्य 'पूजकः' पूजयिता 'धर्मगुरूपूजकः', भविष्यतीति गम्यते, नान्यः, यदाह-"उपकारीति पूज्यः स्याद् गुरू चाधुपकारिणौ । तावप्यर्चयते यो न, स हि धर्मगुरुं कथम् ॥१॥" तथा 'स' इति स एव, 'शुद्धधर्मभाग्' निर्दोषकुशलधर्मभाजनं भवति, 'चशब्दः' समुच्चये, “एवशब्दो'ऽवधारणे, तस्य च दर्शितः प्रयोगः, 'यः' पुमान्, ‘एतौ' मातापितरौ, 'प्रतिपद्यते' सेवनतोऽङ्गीकरोति, दुष्प्रतिकारित्वात्तयोः । आह च- "दुष्प्रतिकारौ माता-पितरौ स्वामी गुस्श्च लोकेऽस्मिन् । तत्र गुरुरिहामुत्र च, सुदुष्करतरप्रतीकारः ॥२॥" इति ॥८॥॥ ॥ पञ्चविंशतितमाष्टकविवरणं समाप्तम् ॥२५॥
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy